અંકલેશ્વર : ઓસીનોગ્રાફિક્સ સર્વેમાં સકારાત્મક ખુલાસો, હાંસોટના કંટીયાજાળ સમુદ્રમાં ટ્રીટેડ એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ સાઇટ પર ડોલ્ફિન જોવા મળતા આશ્ચર્ય
ઓસીનોગ્રાફિક્સ સર્વેમાં ચોંકાવનારો સકારાત્મક ખુલાસો દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો માટે ગૌરવપૂર્ણ ક્ષણ ટ્રીટેડ વોટરથી દરિયાઈ જીવસૃષ્ટિ સંપૂર્ણ સુરક્ષિત હોવાનો…
