Home > dediyapada
You Searched For "dediyapada"
ચૈતર વસાવા હવે હાઇકોર્ટના શરણે, નર્મદા જિલ્લામાં પ્રવેશ માટે કરી અરજી
21 March 2024 7:32 AM GMTલોકસભા ચૂંટણીમાં ભરુચ બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ચૈતર વસાવાની મુશ્કેલી વધી છે.
નર્મદા : ડેડીયાપાડાના AAPના MLA ચૈતર વસાવાના પત્ની જેલમુક્ત થતાં બીજા પત્નીએ કર્યું ફૂલહારથી સ્વાગત...
4 Feb 2024 7:13 AM GMTઆપના ધારાસભ્ય ચૈતર વસાવા ને જામીન મળ્યા બાદ તેમના પત્ની શકુંતલા વસાવા અને પીએ જીતેન્દ્ર વસાવા સહિત 2 આરોપીઓને પણ જામીન મળ્યા છે.
નર્મદા : MLA ચૈતર વસાવાને શરતી જામીન મળતા જેલ બહાર સમર્થકોએ ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું...
1 Feb 2024 9:52 AM GMTવન કર્મીઓ પર હુમલાના કેસમાં ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની, પી.એ. અને ખેડૂત મિત્ર સહીત કુલ 9 લોકો સામે ડેડીયાપાડા પોલીસે...
નર્મદા: ચૈતર વસાવા 3 દિવસના પોલીસ રિમાન્ડ પર,ગોપાલ ઇટાલિયાએ વકીલ બની દલીલ કરી
15 Dec 2023 9:18 AM GMTબેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વનકર્મીઓને માર મારવાના મારવાના મામલામાં કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
છેલ્લા 1 મહિનાથી ફરાર AAPના ધારાસભ્ય ચૈતર વસાવાનું પોલીસ સમક્ષ સરેન્ડર, જુઓ હાજર થયા બાદ શું કહ્યું..!
14 Dec 2023 9:08 AM GMTછેલ્લા એક મહિનાથી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર હતા.
AAPના MLA ચૈતર વસાવા ભૂગર્ભમાં છે, કેમ ભાઈ... સાચા હોવ તો હાજર થાઓ : સાંસદ મનસુખ વસાવા
9 Dec 2023 11:27 AM GMTડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદના પગલે છેલ્લા એક મહિનાથી ડેડીયાપાડા વિસ્તારના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે
ભરૂચ : AAPના MLA ચૈતર વસાવાને લઘુમતી સમાજનું સમર્થન, ખોટી ફરિયાદ થઈ હોવાનો કર્યો આક્ષેપ..!
23 Nov 2023 8:27 AM GMTડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં ભરૂચ જિલ્લા લઘુમતી સમાજ દ્વારા તંત્ર આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
નર્મદા : AAPના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ, જિલ્લા ભાજપ પ્રમુખે આપી પ્રતિક્રિયા..!
3 Nov 2023 11:43 AM GMTડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની સંકુતલા વસાવા, પીએ જીતેન્દ્ર સહિત અન્ય એક ખેડૂત વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે
ભરૂચ: ડેડીયાપાડામાં બસની અપૂરતી સુવિધા અંગે આપના ધારાસભ્યના હોબાળા બાદ તંત્ર જાગ્યું,જુઓ શું લીધા પગલા
27 Dec 2022 1:03 PM GMTધારાસભ્યની મુલાકાત દરમિયાન 30 જેટલી બસોના રૂટ બંધ હોવાનો ખુલાસો બહાર આવ્યો હતો. જે તમામ રૂટો ચાલુ કરવાની ધારાસભ્યએ સૂચના આપી હતી.
નર્મદા:ગ્રામપંચાયતોની ચૂંટણીમાં ડેડીયાપાડા વિસ્તારમાં ઉંચુ મતદાન થાય એવા તંત્રના પ્રયાસો
8 Dec 2021 9:20 AM GMTલોકસભા અને વિધાનસભાની ચૂંટણી બાદ ગ્રામપંચાયતોની ચૂંટણીમાં પણ નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં ઉંચુ મતદાન થાય એવા પ્રયત્નો તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા...
રાજ્યમાં સાર્વત્રિકવરસાદ: ડેડીયાપાડામાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ ખાબક્યો
8 Sep 2021 6:52 AM GMTગુજરાતમાં સાર્વત્રિક વરસાદથી લોકોમાં ખુશાલીનો માહોલ છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં 28 જિલ્લામાં વરસાદ પડયો છે. જેમાં 163 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડયો...
નર્મદા : ડેડીયાપાડામાં ગટર સાફ કરતી વેળા ત્રણ કામદારોના મોતના મામલે સરપંચ સામે ફરિયાદ
14 March 2021 8:32 AM GMTનર્મદા જિલ્લાના તાલુકા મથક ડેડીયાપાડામાં ગટરમાં કામ માટે ઉતરેલાં ત્રણ કામદારોના મોતના મામલામાં હવે સરપંચ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે. સુરક્ષાના...