નવસારી : કુકેરી ગામેથી ખુંખાર દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ..
ચીખલી તાલુકાના કુકેરી ગામે શિકારની લાલચમાં છેલ્લા ઘણા દિવસોથી ખુંખાર દીપડાના આંટાફેરા વધી ગયા હતા
ચીખલી તાલુકાના કુકેરી ગામે શિકારની લાલચમાં છેલ્લા ઘણા દિવસોથી ખુંખાર દીપડાના આંટાફેરા વધી ગયા હતા
નવસારી જિલ્લાના ચીખલીમાં થયેલ મહિલાની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. જેમાં મહિલાની હત્યા કરનાર હત્યારો પતિ પોલીસના…
આજનું બાળક એ આવતી કાલનું ભાવિ છે, અને શિક્ષણની સ્થિતિ દેશના વિકાસની દિશા નક્કી કરતું હોય છે, ત્યારે…
અંબાડા ગામે 39 લોકોમાં ઝાડા-ઉલ્ટીના કેસ સામે આવ્યા, પાણીની લાઈનમાં દૂષિત પાણી ભળી ગયું હોવાની શક્યતા
આજે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિને લઈને દાંડી ગામે આઝાદી મળ્યાને પ્રથમ વખત ઉજવણી કરવામાં આવી હતી.
નવસારીમાં શ્વાનનો આતંક, 15થી વધુ લોકોને બચકા ભર્યા.
નવસારીમાં ભારે વરસાદ, અંબિકા નદી ભયજનક સપાટી નજીક.
આઝાદીના અમૃત મોહત્સવની કરાય અનોખી ઉજવણી, BSFના જવાનોએ દાંડીથી કાઢી વિશાળ સાયકલ યાત્રા.
નવસારી જિલ્લાના પશુપાલકોમાં ફફડાટ, દુધાળા પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ જોવા મળ્યો.
પોલીસ PCR વાન સાથે યુવાનોએ કર્યા જોખમી સ્ટંટ, સ્ટંટના વિડિયો સોશિયલ મીડિયામાં થયા ખૂબ વાયરલ.