ભરૂચભરૂચ:ઝાડેશ્વરમાં વૃદ્ધાને બંધક બનાવી 50 હજારથી વધુની લૂંટના મામલામાં પોલીસે 2 આરોપીની કરી ધરપકડ એકલા રહેતા વૃધ્ધાને ખાટલા સાથે બાંધી મોઢા અને આંખ ઉપર કપડું બાંધી 45 હજારથી વધુના મુદ્દામાલની લૂંટ ચલાવનાર બંને લૂંટારુઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા By Connect Gujarat 22 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ: અંજારના કોલેજીયન યુવાનની હત્યાનો પોલીસે ભેદ ઉકેલી 2 આરોપીની કરી ધરપકડ, કારણ જાણીચોંકી જશો કચ્છના અંજાર તાલુકાના મેધપર-બોરીચીમા રહેતો યુવાન યસ ગુમ થયા બાદ તેના પરિવારને ખંડણી માંગતો ફોન આવ્યો હતો By Connect Gujarat 22 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીની એ’ ડિવિઝન પોલીસે કરી ધરપકડ... શહેર એ’ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 25 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: અંકલેશ્વરના ભરણ ગામેથી ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીની કરી ધરપકડ અંકલેશ્વર તાલુકાના ભરણ ગામની સીમાં આવેલ પરીશ્રમ ફાર્મ પાસેથી ભરૂચ એલસીબીએ વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા By Connect Gujarat 29 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ગોલ્ડનબ્રિજ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીઓ ઝડપાયા અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ગોલ્ડન બ્રીજ પાસેથી મોપેડ ઉપર લઇ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોનો પીછો કરી ઝડપી પાડ્યા હતા By Connect Gujarat 24 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર: મોજ શોખ પૂરા કરવા માટે મહિલાઓના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરતા 2 આરોપીઓ ઝડપાયા સુરેન્દ્રનગર પોલીસે ચેઇન સ્નેચિંગના ગુનામાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat 02 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ:ઓઢવમાં ગેરકાયદે વેચાતી કફ-સિરપની 390 બોટલ સાથે 2 આરોપીની ધરપકડ અમદાવાદના ઓઢવમાં આવેલી દુકાનમાં રેડ કરીને પોલીસે ગેરકાયદેસર વેચાણ થતી કફ સિરપની 390 બોટલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 06 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ખાલીસ્તાન આતંકી ઓડિયો વાયરલ મામલે સાયબર ક્રાઇમે મધ્યપ્રદેશથી 2 આરોપીની ધરપકડ કરી... પોલીસે સતના વિસ્તારમાં 250 ઘર ચેક કરીને આ એક ઘર પકડી પડ્યું હતું, ત્યારે હાલ તો પોલીસે 2 આરોપીઓની બેન્ક વિગતોની તપાસ કરી રહી છે. By Connect Gujarat 14 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : આધારકાર્ડ ધારકોને ફોસલાવી મોટી છેતરપિંડી આચરનાર 2 ભેજાબાજોની ધરપકડ… ભાવનગર GSTએ નોંધાવેલી ફરિયાદના આધારે નિલમબાગ પોલીસે વિમલ મકવાણા અને કૃણાલ રાઠોડ નામના 2 શખ્સોને ઝડપી લીધા છે. By Connect Gujarat 02 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn