જુનાગઢ : અક્ષર જ્વેલર્સમાંથી રૂ. 91 લાખના સોનાની હેરાફેરી કરનાર મેનેજર સહિત 2 શખ્સોની ધરપકડ...
અક્ષર જ્વેલર્સમાંથી સોનાની ઉચાપત કરનાર 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
અક્ષર જ્વેલર્સમાંથી સોનાની ઉચાપત કરનાર 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
B ડિવિઝન પોલીસે મહાવીર ટર્નિંગ પાસે આવેલ ઉમા ભવન સ્થિત રેલ્વે ફાટક નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.
વાલીયા ચોકડી નજીકથી ભરૂચ LCB પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભેસાણ તાલુકાના ગળથ ગામના પૂર્વ સરપંચની હત્યા કરનાર 2 શખ્સોને જુનાગઢ પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત પશુપતિનાથ મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 2 તસ્કરોને ઝડપી પાડ્યા છે.
બી’ ડિવિઝન પોલીસે ગેરકાયદેસર વિમલ ગુટખાના પાઉચ લઈ જતાં ટ્રકનું પાયલોટિંગ કરતી કાર સાથે રૂ. 18.29 લાખના મુદ્દામાલ સહિત 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા નજીક આવેલ બાલા હનુમાનજી મંદિરના મહંતની હત્યાનો ભેદ ઉકેલાયો છે.