ભરૂચ અંકલેશ્વર : ભાડા કરાર કરી વાહનો ગીરો પેટે આપી છેતરપિંડી આચારતા 3 ઈસમોની અટકાયત, 31 વાહનો રિકવર શહેર બી’ ડિવિઝન પોલીસે ખેતરપિંડીના ગુનામાં 3 આરોપીઓ સહિત 3 વાહનો જપ્ત કરવા સાથે કુલ 31 વાહનો રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 04 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : દારૂના જથ્થા સાથે બી’ ડિવિઝન પોલીસે કરી 3 ઈસમોની અટકાયત, રૂ. 62 હજારનો મુદ્દામાલ જપ્ત... અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડી વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે 3 ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 26 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : મેંદરડા નજીક મંદિરમાંથી ચોરી કરનાર 3 શખ્સો ઝડપાયા, રૂ. 2 લાખનો મુદ્દામાલ જપ્ત... જુનાગઢ જિલ્લાના મેંદરડા નજીક તાજેતરમાં મંદિરમાંથી થયેલ સોના-ચાંદીની ચોરીનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. By Connect Gujarat 27 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : રૂ. 12.50 લાખના સીસમ-સાગના લાકડા ભરેલો ટેમ્પો પકડાયો, અમદાવાદના 3 શખ્સોની ધરપકડ નવસારી જિલ્લા વન વિભાગ ચીખલી રેંજ સ્ટાફ અને વાંસદા રેંજ સ્ટાફ નેશનલ હાઈવે નં. 48 ઉપર સંયુક્ત પેટ્રોલિંગમાં હતા. By Connect Gujarat 24 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : વાલિયા ચોકડી નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે 3 ઈસમોની ધરપકડ, રૂ. 10.40 લાખનો મુદ્દામાલ જપ્ત... મળતી માહિતી અનુસાર, ભરૂચ LCB પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમ્યાન ચોક્કસ માહિતી મળી હતી. By Connect Gujarat 16 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : રૂ. 1.71 લાખના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે કરી 3 શખ્સોની ધરપકડ… ઝાંઝરડા ચોકડી પાસે બેલાના પીઠા નજીકથી રૂ. 1.71 લાખની કિંમતના 17 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે 3 શખ્સોને રંગેહાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 16 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : અવાદર ગામની ખાડીમાં કેમિકલ વેસ્ટ ઠાલવતાં 3 શખ્સો ઝડપાયા, GPCBએ તપાસ હાથ ધરી... અવાદર ગામ નજીક માર્ગની બાજુમાં આવેલી ખાડીમાં ટેન્કરમાંથી કેમિકલ વેસ્ટ ઠાલવતા ભરૂચ LCB પોલીસની ટીમે ટેન્કર સાથે 3 શખ્સોની અટકાયત કરી હતી, By Connect Gujarat 12 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : કન્ટેનરમાં ક્રુરતાપૂર્વક લઈ જવાતી 19 ભેંસોને લોકોએ બચાવી, પોલીસે કરી 3 શખ્સોની અટકાયત... વડોદરાના વલણથી મહારાષ્ટ્રના ધુલિયા ખાતે કન્ટેનરમાં ક્રુરતાપૂર્વક છુપાવીને લઈ જવાતી 19 ભેંસોને અંકલેશ્વર નજીક લોકોએ બચાવી લીધી હતી. By Connect Gujarat 06 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : ગૌચરની જમીન પર દબાણ કરી ખેતી કરતાં 3 શખ્સોની લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ધરપકડ કરાય... By Connect Gujarat 05 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn