વલસાડ : અલગ અલગ અકસ્માતમાં 4 લોકોના મોત, એક વિચિત્ર અકસ્માત પણ, જુઓ ક્યાં કેવા અકસ્માત સર્જાયા..!
પારડી તાલુકાના નાના પોંઢા તેમજ ધરમપુર તાલુકાના બિલપૂડી નજીક સર્જાયેલા અલગ અલગ અકસ્માતોમાં 4 લોકોના મોત નીપજ્યાં હતા.
પારડી તાલુકાના નાના પોંઢા તેમજ ધરમપુર તાલુકાના બિલપૂડી નજીક સર્જાયેલા અલગ અલગ અકસ્માતોમાં 4 લોકોના મોત નીપજ્યાં હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત બેંગલુરુ-પુણે હાઈવે પર બેલીગટ્ટી ક્રોસ પર થયો હતો. મૃતકોમાંથી ત્રણ હાસનના છે
પાટણના સાંતલપૂર નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કાર પાણી ભરેલા ખાડામાં ખાબકતા ચાર લોકોના મોત નિપજ્યા હતા.
મધેપુરા જિલ્લામાં સોમવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના કરૂણ મોત થયા હતા.
ગ્રેટર નોઈડામાં દુખદ અકસ્માત સર્જાયો છે. રોડવેઝની બસે રોડ ક્રોસ કરી રહેલી કંપનીના કર્મચારીઓને કચડી નાખ્યા હતા.
લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે ફરી એકવાર રક્તરંજિત બન્યો છે. મંગળવારે સવારે સર્જાયેલા અકસ્માતમાં 4 વ્યક્તિના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા
ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા.
જિલ્લાના લખતર નજીક કડું કેનાલ પાસે કાર પલટી મારી જતાં અમદાવાદના એક જ પરિવારના 4 સભ્યોનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.