ઉત્તરી મેક્સિકોમાં 200 મીટરની ઉંચાઈ પરથી પડ્યા પછી પ્લેન ક્રેશ, 4 લોકોના મોત..!
ઉત્તરી મેક્સિકોમાં એક પ્લેન ક્રેશ થતાં ચાર લોકોના મોત થયા છે. આ અકસ્માત કોહુઈલા રાજ્યના શહેર રામોસ અરિઝપેના એરપોર્ટ પર થયો હતો.
ઉત્તરી મેક્સિકોમાં એક પ્લેન ક્રેશ થતાં ચાર લોકોના મોત થયા છે. આ અકસ્માત કોહુઈલા રાજ્યના શહેર રામોસ અરિઝપેના એરપોર્ટ પર થયો હતો.
હજી સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના ભૂલાતી નથી ત્યાં જ દાંતીવાડા ડેમમાં ઝંપલાવી એક જ પરિવારના ચાર લોકોએ આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી છે.
હાઈવા ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 4 યુવાનોના ધટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
રાજ્યમાં અકસ્માતની ઘટના સતત બની રહી છે, ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની છે.
ગાંધીનગરના દશેલા ગામમાં પાણીમાં કાર ગરકાવ થઈ છે. કારમાં સવાર ચાર લોકોના મૃતદેહ મળ્યા છે.
ગ્રેટર નોઈડામાં શુક્રવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક નિર્માણાધીન બિલ્ડીંગની લિફ્ટ પડતાં અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા.
કડિયાવાડ વિસ્તારમાં અત્યંત જર્જરિત 2 માળનું બિલ્ડીંગ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનામાં 4 લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.