Connect Gujarat

You Searched For "ATM machines"

અમદાવાદ: ATMમાં પાસવર્ડ એન્ટર કર્યા બાદ રૂપિયા ન નિકળે તો થોડી વધુ રાહ જોજો, નહિતર ભેજાબાજો તમારી કમાણી લઈ જશે !

30 Aug 2022 12:59 PM GMT
એવા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે કે જેમણે પાસવર્ડ વગર એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડી અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે.

અમદાવાદ: મેવાતી ગેંગનો પર્દાફાશ, જાણો શહેરના ATM મશીનોને કેવી રીતે કરે છે સોફ્ટ ટાર્ગેટ

8 Aug 2022 6:16 AM GMT
અમદાવાદમાં એ.ટી.એમ.માં ચેડા કરી રૂપિયા ઉપાડી લેતી મેવાતી ગેંગના સાગરીતોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ : AMCના વોટર ATM મશીનો બન્યા શોભાના ગાંઠિયા સમાન, પીવાનું પાણી ન મળતા લોકોમાં રોષ

24 May 2022 10:55 AM GMT
AMCએ વિવિધ વિસ્તારોમાં વોટર ATM મશીન ઉભા કર્યા હાલ આ તમામ વોટર ATM જોવા મળ્યા બંધ હાલતમાં પાણી પીવા આવતા લોકોમાં AMC પ્રત્યે રોષ જોવા મળ્યો