Connect Gujarat

You Searched For "awarded"

લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એનાયત, રાષ્ટ્રપતિએ ઘરે જઈ આપ્યુ સર્વોચ્ચ સન્માન

31 March 2024 9:41 AM GMT
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને આજે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.

ગાંધીનગર : સરકારના વિવિધ વિભાગોમાં નવનિયુક્ત 1,990 ઉમેદવારોને મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરાયા...

3 March 2024 12:04 PM GMT
આઝાદીના અમૃત મહોત્સવમાં દેશના દરેક નાગરિકે આગામી 25 વર્ષમાં અને વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લીધો છે.

વડોદરા : MSUનો 72મો પદવીદાન સમારોહ યોજાયો, મુખ્યમંત્રી-શિક્ષણમંત્રીના હસ્તે વિદ્યાર્થીઓને મેડલ એનાયત...

4 Feb 2024 12:01 PM GMT
MS યુનિવર્સિટી ખાતે રાજ્યના CM ભુપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં 72મો પદવીદાન સમારોહ યોજાયો

અંકલેશ્વર: યુપીએલ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ,92 વિદ્યાર્થીઓને ડીગ્રી અપાઈ

27 Oct 2023 6:39 AM GMT
અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન પદવીદાન સમારોહનું આયોજન ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે કરવામાં આવ્યું હતું.

ભરૂચ:ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોગ મહોત્સવ યોજાયો, ટ્રેનિંગ લેનાર તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા

29 Aug 2023 11:34 AM GMT
રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ટ્રેનીંગ લેનાર તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા

ભરૂચ : સિલાઈ-પાર્લરની તાલીમ લઈ આત્મનિર્ભર બનેલ તાલીમાર્થીઓને કીટ-પ્રમાણપત્રો એનાયત કરાયા...

6 Aug 2023 10:04 AM GMT
જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યરત છે, અને આ સંસ્થા થકી બાળકોના શિક્ષણ, મહિલા સશક્તીકરણ, પર્યાવરણ લક્ષી કાર્યો માટે કામ...

વડોદરા : કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે 169 ઉમેદવારોને રોજગારી પત્રો એનાયત કરાયા...

22 July 2023 11:52 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરના યુવાઓને રોજગારી આપવાના આશયથી શરૂ કરાયેલ રોજગાર મેળાના શૃંખલાની સાતમી કડી દેશભરમાં વિવિધ સ્થળોએ યોજાઈ હતી.

ભરૂચ: ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિલાયતને મીયાવાકી એવોર્ડ એનાયત કરાયો

5 Jun 2023 10:25 AM GMT
ભરૂચની ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વિલાયતને પર્યાવરણ ક્ષેત્રે મીયાવાકી પધ્ધતિ દ્વારા 34000 વૃક્ષો અને પરંપરાગત પધ્ધતિ દ્વારા 30000 વૃક્ષોના વાવેતર...

ભરૂચ : આશાએ પ્રિ-સ્કૂલનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, વિશિષ્ટ મહિલાઓનું બહુમાન કરાયું...

19 March 2023 10:57 AM GMT
ભરૂચમાં મોના પાર્ક સબર રેસીડેન્સી નજીક આવેલી આશાએ ધી પ્રિ-સ્કૂલનો એન્યુઅલ ડે સેલિબ્રેશનનો કાર્યક્રમ યોજાયો હતો.

સુરેન્દ્રનગર : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે રાણાગઢની પઢાર રાસ મંડળીને એવોર્ડ એનાયત કરાયો...

9 March 2023 8:51 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રાણાગઢ ગામે આવેલી પઢાર મંજીરા નૃત્ય રાસ મંડળીના 22 યુવકો દ્વારા આ કલાને ટકાવી રાખવામાં આવી છે

અમદાવાદ:રુદાતલ ગામને નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ એનાયત, જુઓ શું છે વિશેષતા

3 March 2023 7:34 AM GMT
અમદાવાદ જિલ્લાના રુદાતલ ગામને નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ મળ્યું છે.

ભરૂચ: ડૉ.જાનકી મીઠાઈવાલાને સંગીત નાટક અકાદમીનો ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર એનાયત

16 Feb 2023 8:51 AM GMT
ભારતની સંગીત નાટક અકાદમી દ્વારા પ્રતિ વર્ષ ૪૦ વર્ષથી નાની વયનાં કલાકારો માટે ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.