Connect Gujarat

You Searched For "AzadiKaAmrutMahotsav"

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રોશનીથી ઝળહળી ઉઠ્યું “ભરૂચ”

14 Aug 2023 3:17 PM GMT
દેશની આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે “હર ઘર તિરંગા 2.0 કેમ્પેઇન” હેઠળ ઉજવણી કરવામાં આવી રહી છે

ભરૂચ : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 8 દોડવીરો શહેરભરમાં 75 KM દોડશે, જિલ્લા કલેક્ટરે કરાવ્યુ પ્રસ્થાન...

14 Aug 2022 2:13 PM GMT
ભરૂચ રનીંગ ક્લબના 8 દોડવીરોને જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યા હતા

ભાવનગર : ઉજ્જવળ ભવિષ્ય-ઉજ્જવળ ભારત અંતર્ગત વીજળી મહોત્સવ કાર્યક્રમ યોજાયો

27 July 2022 1:08 PM GMT
પવન ઉર્જા સાથે દરિયાઇ ઉર્જાનો ઉપયોગ કરીને પણ વિજળી ઉત્પન્ન કરવાના વિશ્વમાં પ્રયોગ ચાલી રહ્યાં છે.

ખેડા : "હર ઘર તિરંગા" કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાય...

21 July 2022 8:50 AM GMT
સરકારી અને ખાનગી કચેરીઓ વિગેરે તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે અને તે થકી લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે આ કાર્યક્રમનો...

ભરૂચ : નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં યોજાયો ગરીબ કલ્યાણ સંમેલન,વડાપ્રધાન વર્ચ્યુઅલી જોડાયા

31 May 2022 9:07 AM GMT
રાજ્ય કક્ષાએ યોજાનાર કાર્યક્રમમાં અંદાજીત ૮,૦૦૦ જેટલા તેમજ તમામ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અંદાજીત ૪,૦૦૦ જેટલા લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે.

ભરૂચ : ભારતીય જનતા યુવા મોરચા દ્વારા બાઈક રેલી યોજાય, ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું..

7 April 2022 3:49 PM GMT
ભારતીય જનતા યુવા મોરચા દ્વારા તા. 6થી 9 એપ્રિલ સુધી ભરૂચ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠક વિસ્તારમાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે

ગાંધીનગર : મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વન વિભાગના "નમો વડ વન" નિર્માણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ...

21 March 2022 11:50 AM GMT
ગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય વન દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવનાર છે

તાપી : ઇન્દુ ગામે એકલવ્ય હોસ્ટેલનું ખાતમુહૂર્ત કરાયું, આદિજાતિ વિભાગના મંત્રી રહ્યા ઉપસ્થિત..

30 Dec 2021 7:57 AM GMT
ઇન્દુ ગામે આદિજાતિ વિભાગના મંત્રી નરેશ પટેલની હાજરીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.