સુરત સુરત: BJPનું ઓપરેશન ડિમોલિશન, આમ આદમી પાર્ટીના વધુ બે કોર્પોરેટર ભાજપમાં જોડાયા પક્ષપલટો કરનારા કોર્પોરેટરની સંખ્યા 12 થઈ છે. હવે 15 કોર્પોરેટર જ આમ આદમી પાર્ટીમાં રહ્યા છે, By Connect Gujarat 21 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરામાં ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે નવીન કાર્યાલયનું ખાતમૂહુર્ત કરાયું વડોદરા શહેરના કારેલીબાગ જલારામ મંદિર રોડ ખાતે ભાજપનું નવી કાર્યાલય બનનાર છે. By Connect Gujarat 12 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : પ્રોલાઈફ ફાઉન્ડેશન અને યુવા ભાજપ દ્વારા સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાય... અંકલેશ્વરના પાનોલી ખાતે પ્રોલાઈફ ફાઉન્ડેશનના સહયોગથી યુવા ભાજપ દ્વારા રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 16 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : લોકસભા ચૂંટણી-સંગઠનને વધુ મજબૂત કરવા ભાજપ પ્રદેશની 2 દિવસીય કારોબારી બેઠકનો પ્રારંભ... સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી 2 દિવસ માટે ભાજપ પક્ષ દ્વારા પ્રથમ વખત પ્રદેશ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે By Connect Gujarat 23 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભુપેન્દ્ર પટેલ સરકારનો નવો નિયમ: કેબિનેટની બેઠકમાં મંત્રીઓ અને અધિકારીઓ મોબાઈલ નહીં લઈ જઇ શકે ! રાજ્ય સરકારની અઠવાડિયામાં એક વાર કેબિનેટ બેઠક યોજાય છે. આ બેઠકમાં નીતિવિષયક અને સાંપ્રત મુદ્દા પર ચર્ચા કરવામાં આવે છે By Connect Gujarat 26 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપ ભૂપેન્દ્ર પટેલ રાજ્યના 18માં મુખ્યમંત્રી બનશે, ધારાસભ્યદળની બેઠકમાં સત્તાવાર જાહેરાત, વાંચો સંભવિત મંત્રીમંડળનાં નામ ભાજપ હાઇકમાન્ડે નિરીક્ષક તરીકે રાજનાથ સિંહ સહિત 3 નેતાને મોકલ્યા છે. તેમની હાજરીમાં ધારાસભ્ય દળની બેઠક ચાલી રહી છે. By Connect Gujarat 10 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતમાં ભાજપ સરકારનો તારીખ 12મી ડિસેમ્બરે શપથગ્રહણ સમારોહ, તૈયારીઓ શરૂ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જવલંત વિજય મેળવ્યા બાદ નવી સરકારની શપથવિધિ માટે ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ પસંદ કરવામાં આવ્યું છે By Connect Gujarat 09 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપ આવતી કાલે PM નરેન્દ્ર મોદી 3 જનસભા ગજવશે, વાંચો ક્યાં ક્યાં..? ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદીથી લઈને મોટા નેતાઓ પ્રચાર અર્થે ગુજરાતમાં ધામા નાખ્યા છે By Connect Gujarat 20 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપ અમદાવાદ: કોંગ્રેસે ભાજપ સરકાર પર 21 મુદ્દાના આરોપનામાની કરી જાહેરાત,BJPની નીતિ ગુમરાહ કરવાની હોવાનો આરોપ કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ 20 મુદ્દાનું ભાજપ સરકાર સામે આરોપનામું રજૂ કર્યું By Connect Gujarat 06 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn