Connect Gujarat

You Searched For "Connect"

બોટાદ: કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે સાળંગપુરમાં વિરાટ ભોજનાલયનું કર્યું લોકાર્પણ

6 April 2023 9:51 AM GMT
કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે સાળંગપુરમાં હનુમાન જયંતિ નિમિતે ભવ્ય ભોજનલાયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

પાંચમા દિવસે ભારતના નામે ચાર મેડલઃ લૉન બોલ અને ટેબલ ટેનિસમાં ગોલ્ડ, વેઈટલિફ્ટર વિકાસ અને બેડમિન્ટન ટીમને સિલ્વર

3 Aug 2022 3:55 AM GMT
ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં 13 મેડલ જીત્યા છે જેમાં પાંચ ગોલ્ડ, પાંચ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય

ભરૂચ:ઝઘડીયા ચોકડી પર બર્નિંગ ટ્રકના દ્રશ્યો, જુઓ શું છે કારણ

17 Jan 2021 10:56 AM GMT
ઝઘડીયા ચોકડી પર ટ્રકમાં એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.ડ્રાઈવર અને ક્લીનર સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતાં તેઓનો આબાદ બચાવ થયો હતો તો...

ભરૂચ : જિલ્લામાં વેકસીનેશન માટેની તૈયારીઓ શરૂ, ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો

10 Dec 2020 10:44 AM GMT
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે, ત્યારે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીઓના માધ્યમથી ડોર ટુ...

સુરત : પાંડેસરામાં માથાભારે છાપ ધરાવતા જમીન દલાલની નિર્મમ હત્યા, જાણો શું છે હત્યાનું કારણ..!

26 Oct 2020 1:04 PM GMT
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં જમીન દલાલની હત્યા બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે. મોહનનગરમાં બનેલી ઘટના બાદ હત્યાને લઇ અનેક પ્રશ્નો ઉભા થયા છે. સામસામે...

તાપી : બાલંબા ગામના દિવ્યાંગ પુત્રની મદદે પહોચ્યું CM ડેશબોર્ડ, ટેક્નોલોજીના માધ્યમથી છેવાડાના માનવીનું કલ્યાણ

25 Sep 2020 11:47 AM GMT
21મી સદી ટેક્નોલોજીની સદી છે, ત્યારે ટેક્નલોજીના માધ્યમથી છેવાડાના માનવી સુધી મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર પહોંચી છે. આ વાત છે, તાપી...

બાહુબલી અભિનેતા પ્રભાસનું પર્યાવરણ માટે મોટું પગલું, કરશે 1650 એકર જંગલનો વિકાસ

8 Sep 2020 8:13 AM GMT
સાઉથ સુપરસ્ટાર પ્રભાસે પર્યાવરણ માટે એક મોટું પગ પગલું ભર્યું છે. હૈદરાબાદ નજીક 1650 એકર પહોળા અનામત વન વિસ્તારનો સંપૂર્ણ વિકાસ કરવાનો નિર્ણય લેવામાં...

ભરૂચ : સહાય સામગ્રીની કીટ જરૂરિયાતમંદોને મળે તે પહેલા જ તેના ઉપર ચઢી ધૂળ, જુઓ પછી શું થયું..!

31 May 2020 11:48 AM GMT
ભરૂચની એક સરકારી કચેરી ખાતે જીવન જરૂરિયાતના સામગ્રીની કીટો ધૂળ ખાતી હોવાની વાત શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું...

અંકલેશ્વર : કોરોનાની દવા ઉત્પાદન કરવા ફાર્મા ઉદ્યોગોને 24 કલાકમાં EC અપાયું

11 April 2020 12:45 PM GMT
ભારત સહિતસમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારીના રોકવાના પ્રયાસોમાં લાગ્યું છે ત્યારેગુજરાત સરકારે એક મહત્વપુર્ણ કદમ ઉઠાવ્યું છે. કોરોના વાયરસની...

ઐશ્વર્યા મજમુદારના કંઠે ગવાયેલું ગીત 'શ્યામ વ્હાલા' થયું રિલીઝ

9 March 2020 1:30 PM GMT
હોળી અનેધુળેટીના તહેવારમય માહોલ વચ્ચે જાણીતી કલાકાર ઐશ્વર્યા મજમુદારનું નવું ગીત શ્યામવ્હાલા રીલીઝ થયું છે. હોળી તમારા પ્રિયજન વિના અધૂરી...

ભાવનગર : વલ્લભીપુરમાં લગ્નમાં કરાયેલા ફાયરીંગમાં યુવાનનું મોત, જુઓ શું છે ઘટના

16 Feb 2020 11:40 AM GMT
ભાવનગરનાવલ્લભીપુરગમે લગ્ન પ્રસંગમાં કરાયેલા ફાયરીંગમાં ગોળી વાગવાથી એક યુવાનનું મોત થયું છેજયારે અન્ય એકને ઇજા થતાં સારવાર હેઠળ છે. ઘટના બાદ લગ્નનો...

સુરત : ઘરેણા બનાવતી કંપનીમાં એક કરોડના સોનાની ચોરી, જુઓ કોની પર છે શક

15 Feb 2020 2:14 PM GMT
સુરતનાવરાછા વિસ્તારમાં આવેલાં હીરાબાગ ખાતે આવેલી ડેઝલ કંપનીમાંથી એક કરોડ રૂપિયાનાસોનાની ચોરીની ઘટના સામે આવી છે. સુરતના વરાછા રોડ પર...