Connect Gujarat

You Searched For "Connect Guijarat"

સુરત: અખાત્રીજના પર્વ પર શુકનના સોનાની ખરીદી માટે લોકો ઉમટ્યા

3 May 2022 9:03 AM GMT
આજરોજ અખાત્રીજના પર્વ પર શુકનના સોનાની ખરીદી માટે સુરતની જ્વેલરી શોપમાં ગ્રાહકોની ભારે ભીડ ઉમટી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, અમદાવાદ એરપોર્ટથી માંડી દિવસભરના તમામ કાર્યક્રમોની જુઓ યાદી

11 March 2022 2:59 AM GMT
કોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે

ભાવનગર : મહાશિવરાત્રીના પાવન પર્વે કરો 1200 શિવલિંગ ધરાવતા મહાદેવ મંદિરના અનોખા દર્શન...

1 March 2022 5:07 AM GMT
આજે અમે આપને ભાવનગર જિલ્લામાં બિરાજમાન બારસો (1200) શિવલિંગ ધરાવતા મહાદેવ મંદિરના અદભુત દર્શન કરાવવા જઈ રહ્યા છે. ભાવનગરના કાળાનાળા વિસ્તારમાં આવેલ...

મિસાઇલોથી ઇમારતો નષ્ટ, દેશ છોડવા પર લોકો મજબૂર, જુઓ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની સ્થિતિની ઝલક

27 Feb 2022 7:06 AM GMT
રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર મિસાઈલોથી હુમલો કર્યો છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે હુમલાને કારણે કિવમાં ઈમારતના ઉપરના ભાગને નુકસાન થયું છે.

ગાંધીનગર : મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક, લેવાય શકે છે મોટા નિર્ણયો..!

2 Feb 2022 3:30 AM GMT
આજે બુધવારના રોજ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજવા જઈ રહી છે, ત્યારે આ બેઠકમાં વિવિધ મુદ્દે મંથન...

કિશન ભરવાડ હત્યા કેસ : વાંચો જમાલપુરની મસ્જિદમાંથી પોલીસને શું મળ્યું

1 Feb 2022 12:57 PM GMT
કિશન ભરવાડ મર્ડર કેસ મામલે ગુજરાત ATSની ટીમ મૌલવી ઐયુબને લઈ જમાલપુરની મસ્જિદ પર પહોંચી હતી. અમદાવાદ જમાલપુર મસ્જિદમાંથી ભડકાઉ લખાણ લખેલું પુસ્તક અને...

PM મોદી આજે ગુજરાતના BJP કાર્યકર્તાઓ સાથે કરશે વાતચીત

25 Jan 2022 4:03 AM GMT
ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ભારતીય જનતા પાર્ટી સત્તામાં વાપસી કરવા માટે મેદાનમાં ઉતરવાની છે. ભાજપે અત્યારથી જ ચૂંટણીની...

કોરોના મહામારી બાદ દુનિયાના વિકસિત દેશોમાં અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓમાં ટ્રેન્ડ વધ્યો...

16 Jan 2022 4:44 AM GMT
કોરોના મહામારીના કાળ દરમ્યાન પણ વિદેશમાં અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા બમણી થઇ ચૂકી છે.

સુરત : પ્રેમીએ પ્રેમિકાના ઈશારે બનેવી પર કર્યો કુહાડી વડે હુમલો, જુઓ હ્રદય હચમચાવતા CCTV

15 Jan 2022 12:04 PM GMT
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકાના બનેવી પર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો.