Connect Gujarat

You Searched For "GIDC police"

અંકલેશ્વર:જીઆઈડીસી પોલીસે જુગાર રમતા 7 જુગારીઓને ઝડપી પાડ્યા,રૂ. 35 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

25 Dec 2023 6:45 AM GMT
કનોરીયા કંપની પાસે ખુલ્લામાં જુગાર રમતા સાત જુગારીયાઓને 35 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

અંકલેશ્વર : રાજપીપળા રોડ પર ગિરનાર સોસાયટીમાંથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે 2 શખ્સોની અટકાયત...

2 Dec 2023 11:37 AM GMT
રાજપીપળા રોડ ઉપર આવેલ ગિરનાર સોસાયટીની 2 દુકાનોમાંથી શંકાસ્પદ જૂની એસ.એસ.ની સાપ્ટીંગ અને લોખંડના ચક્કર સહિત રૂ. 1 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી...

અંકલેશ્વર: વાહન ચોરી ગુનામાં સંડોવાયેલ આરોપીની GIDC પોલીસે કરી અટકાયત

29 Nov 2023 11:07 AM GMT
GIDC પોલીસ મથકના વાહન ચોરી ગુનામાં સંડોવાયેલ આરોપીની છોટાઉદેપુર સબ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

હવે, અંકલેશ્વરમાં રખડતાં ઢોરનો હુમલો પશુપાલકોને ખવડાવી શકે છે પોલીસ સ્ટેશન ધક્કા..!

8 Nov 2023 12:42 PM GMT
રખડતા ઢોર દ્વારા રાહદારીઓ પર હુમલાને લઈ હાઈકોર્ટે કડક વલણ અપનાવતા જ રાજ્યમાં રખડતા ઢોર સામે લાગતા વળગતા સ્થાનિક એજન્સીઓ દ્વારા પગલાં લેવા માટે આદેશ...

અંકલેશ્વર : દિવાળીના તહેવાર ટાણે લોકોને સતર્ક રહેવા GIDC પોલીસે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું...

28 Oct 2023 12:56 PM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક ખાતે વિવિધ ક્ષેત્રના લોકો સાથે પોલીસે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

અંકલેશ્વર : વિવિધ કંપનીઓના HR હેડ સાથે GIDC પોલીસની બેઠક, કંપની કર્મીઓના પોલીસ વેરીફીકેશન અંગે તાકીદ કરાય...

5 Sep 2023 12:06 PM GMT
કલેક્ટર તુષાર સુમેરા દ્વારા જીલ્લામાં આવેલ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ, કોન્ટ્રાક્ટર અને લેબરોનું નિયમોનુસાર પોલીસ વેરીફીકેશન કરાવવા માટેનું...

અંકલેશ્વર: યુવતીનો મોબાઈલ ફોન ઝૂંટવી ફરાર થયેલ આરોપીની જી.આઈ.ડી.સી.પોલીસે કરી ધરપકડ

8 Aug 2023 10:17 AM GMT
મૂળ રાજસ્થાન અને હાલ અંકલેશ્વરના જીતાલી ગામની ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતી નિશાબેન ગોકુળ પ્રજાપતિ ઇ.એસ.આઈ હોસ્પિટલની કેન્ટીનમાં રસોઈયા તરીકે નોકરી કરે...

અંકલેશ્વર: GIDC પોલીસે ચોરીના ભંગારના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ, રૂ. 2.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

6 Jun 2023 10:06 AM GMT
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ભંગારના શંકાસ્પદ જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર : સારંગપુરના આંગણવાડી કેન્દ્રમાં તસ્કરોએ કર્યો હાથફેરો, GIDC પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી...

26 May 2023 9:44 AM GMT
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામે યોગેશ્વર નગરમાં આંગવાડી આવેલી છે. જેમાં 30 જેટલા ભૂલકાઓ અભ્યાસ કરે છે

અંકલેશ્વર : સારંગપુરની 2 સગી બહેનો રહસ્યમય સંજોગોમાં લાપતા, અપહરણની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ..!

25 March 2023 9:05 AM GMT
સારંગપુર ગામમાંથી 13 અને 14 વર્ષીય 2 સગી બહેનો રહસ્યમય સંજોગોમાં લાપતા બનતા પોલીસે અપહરણની આશંકા વચ્ચે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

અંકલેશ્વર : એકલતાનો લાભ લઈ સગીરાને અડપલા તેમજ દુષ્કર્મની કોશિશ કરનાર નરાધમ ઝડપાયો...

9 March 2023 11:50 AM GMT
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના એક વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રહેતી મહિલા પોતાની 3 પુત્રીઓ અને એક પુત્ર સાથે રહે છે

અંકલેશ્વર : પોલીસકર્મીઓ તણાવમુક્ત રહે તે માટે GIDC પોલીસ દ્વારા યોગ અને પ્રાણાયમ યોજાયા...

27 Feb 2023 1:33 PM GMT
ભરૂચ જીલ્લા કે જે કોમ્યુનલની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે. જેમાં કાયદો અને વ્યવસ્થા સુચારૂ રહે તેમજ ગુનાખોરી ઉપર કાબુ રહે તે માટે પોલીસ સતત જાગૃત અને...