Connect Gujarat

You Searched For "GT VS RR"

અમદાવાદ : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL ફાઇનલ નિહાળવા દેશભરમાંથી ક્રિકેટપ્રેમીઓ આવશે,પોલીસ પાર્કિંગને લઈને સજ્જ

29 May 2022 6:52 AM GMT
IPL 2022ની ફાઈનલ મેચ આજે 29 મેના દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે.

IPL 2022: જોસ બટલરની ધમાકેદાર ઇનિંગ્સથી રાજસ્થાન ફાઇનલમાં પહોંચી, RCBનું સપનું ફરી તૂટયું!

28 May 2022 8:16 AM GMT
રાજસ્થાન રોયલ્સએ ક્વોલિફાયર-2 માં રોયલ ચેલેન્જર્સને હરાવી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022)ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

IPL 2022: આજે ગુજરાત-રાજસ્થાનની વચ્ચે કાંટાની ટક્કર, કોણ જશે ફાઇનલમાં?

24 May 2022 3:10 AM GMT
ઈન્ડિયન પ્રીમિયર લીગના ગ્રુપ સ્ટેજની તમામ 70 મેચો પૂરી થઈ ગઈ છે. પ્લેઓફ માટે ચાર ટીમો પણ નક્કી કરવામાં આવી છે.