Connect Gujarat

You Searched For "happy holi"

આ વર્ષે હોલિકા દહન પર છે ખાસ સંયોગ, જાણો શુભ સમય અને પૂજાની રીત

15 March 2022 7:36 AM GMT
હોલિકા દહનનો તહેવાર ફાલ્ગુન માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવશે. બીજા દિવસે એટલે કે ચૈત્ર માસની પ્રતિપદાના દિવસે રંગો સાથે હોળીની ઉજવણી કરવામાં

સુખ-સમૃદ્ધિ માટે હોલિકા દહનના દિવસે કરો આ ઉપાય, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે

14 March 2022 10:04 AM GMT
હોળીના દિવસે ઘરમાં એક છોડ લગાવો. તમે ઘરે તુલસીનો છોડ પણ લગાવી શકો છો. તેનાથી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

ખેડા : મહેમદાવાદમાં 30 ફૂટ ઊંચી “ઇકો ફ્રેન્ડલી હોળી” બની આકર્ષણનું કેન્દ્ર, જુઓ જ્યારે પ્રગટાવી ત્યારે લોકોએ શું કર્યું..!

10 March 2020 11:13 AM GMT
ખેડા જિલ્લાના મહેમદાવાદમાં 30 ફૂટ ઊંચી ઇકો ફ્રેન્ડલી હોળી તૈયાર કરવામાં આવી હતી. જેમાં 200 કિલોથી...

ભરૂચ : રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસભેર ઉજવણી, અબાલવૃધ્ધ સૌ કોઇ રંગે રંગાયા

10 March 2020 9:10 AM GMT
ભરૂચ શહેરમાંરંગોના પર્વ ધુળેટીની ઉમંગ અને ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. અબાલવૃધ્ધ સૌ કોઇઅબીલ અને ગુલાલના રંગથી રંગાઇ ગયાં હતાં.હોળી બાદ...

ભરૂચ : કેમિકલવાળા કલરો નોંતરી શકે છે બિમારી, જુઓ ડર્મેટોલોજીસ્ટ શું કહે છે

9 March 2020 1:55 PM GMT
ધુળેટીનાપર્વમાં કેમિકલવાળા કલરોના ઉપયોગથી ચામડીના રોગો થવાની શકયતા રહેલી છે.રંગોનાપર્વની ઉજવણી માટે આપ સૌએ કલર તથા પિચકારીઓની ખરીદી કરી લીધી હશે....