Connect Gujarat

You Searched For "ISIS"

આસામ STFની મોટી કાર્યવાહી,ISIS ઈન્ડિયા ચીફ હરીશ અજમલ ફારૂકીની ધરપકડ

21 March 2024 3:01 AM GMT
ISIS ઈન્ડિયા ચીફ હરીશ અજમલ ફારૂકી અને તેના સહયોગીની બુધવારે આસામ STF દ્વારા ધુબરી સેક્ટરના ધર્મશાલા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.આ બંને આરોપીઓને...

રથયાત્રા પૂર્વે ગુજરાત ATSનું સૌથી મોટું “ઓપરેશન” : મહિલા સહિત 4 શખ્સોની ધરપકડ, પાકિસ્તાન ક્નેકશન બહાર આવ્યું..!

10 Jun 2023 8:58 AM GMT
રથયાત્રા પહેલાં ગુજરાત ATSએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. પોરબંદરમાંથી 3 અને સુરતમાંથી 1 મહિલાની અટકાયત કરવામાં આવી છે.

The Kerala Story : ધ કેરલા સ્ટોરીની વાર્તા શું છે? ફિલ્મ જોતા પહેલા આ જાણી લો ...

9 May 2023 2:59 AM GMT
ગયા અઠવાડિયે શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' સિનેમાઘરોમાં આવે તે પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી.

ધ કેરલા સ્ટોરી રિવ્યુ: કેરળની છોકરીઓનું ધર્મ પરિવર્તન કરાવી ISISમાં જોડાવવાની કહાની, આ વાર્તા તમને ચોંકાવી દેશે..!

6 May 2023 3:54 AM GMT
શું કેરલામાં છોકરીઓનું ધર્મ પરિવર્તન કરીને ISISમાં મોકલવામાં આવી રહી છે... અને જો હા તો આ આંકડો કેટલો છે.

સુરત: NIA-ATS દ્વારા સતત બીજા દિવસે જલીલની પૂછપરછ,ISIS સાથે કનેક્શનની આશંકા

1 Aug 2022 8:40 AM GMT
ગુજરાત ATS અને NIAએ સુરત એસઓજીની સાથે રવિવારે વહેલી સવારે લાલગેટ કાસકીવાડમાંથી જલીલ નામના શખ્સને ઊંચકી લાવી પૂછપરછ શરૂ કરી હતી

આતંકી સંગઠન ISIS વિરૂદ્ધ NIAની મોટી કાર્યવાહી, છ રાજ્યોમાં દરોડા, ઘણી ગેરકાયદે સામગ્રી જપ્ત

31 July 2022 8:58 AM GMT
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આજે છ રાજ્યોમાં ISISની ગતિવિધિઓના સંબંધમાં શંકાસ્પદ લોકોના 13 સ્થળોની તપાસ કરી હતી.

BJP સાંસદ ગૌતમ ગંભીરને આતંકી સંગઠન ISIS કાશ્મીર તરફથી મળી ધમકી

24 Nov 2021 8:05 AM GMT
ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઈમેલ મળ્યો છે. ISIS, કાશ્મીર નામના ઈમેલ આઈડી પરથી મેઈલ આવ્યો છે.

કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે હિંદુત્વની સરખામણી ISIS સાથે કરી, ખુર્શીદની બુક 'Sunrise over Ayodhya' પર વિવાદ

11 Nov 2021 7:59 AM GMT
સનરાઇઝ ઓવર અયોધ્યા નામના પુસ્તકમાં સલમાન ખુર્શીદે હિન્દુત્વ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

અમેરિકાએ કાબુલ બ્લાસ્ટનો લીધો બદલો; અફઘાન-પાકિસ્તાન બોર્ડર પાસે ISISના અડ્ડાઓ પર ડ્રોનથી બોમ્બમારો

28 Aug 2021 5:16 AM GMT
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બોમ્બ બ્લાસ્ટ કરનારા આતંકવાદી સંગઠન ISIS સામે અમેરિકાએ મોટી કાર્યવાહી કરી છે. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં આઈએસઆઈએસના સ્થળો...

કાબુલ એરપોર્ટ પર ISIS ના હુમલાની આશંકા; અમેરિકાએ જાહેર કરી એડવાઇઝરી

22 Aug 2021 12:52 PM GMT
અમેરિકાએ કહ્યું કે કાબુલ એરપોર્ટથી દૂર રહ્યા છે. આઇએસઆઇએસ તેમને ટાર્ગેટ બનાવી શકે છે