જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર ચાલુ, સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો
જમ્મુના કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ દરમિયાન, જિલ્લાના અખાલ વિસ્તારમાં મોડી રાત્રે થયેલા એન્કાઉન્ટરમાં સૈનિકોએ એક આતંકવાદીને ઠાર માર્યો.