IND-W vs WI-W : ભારતે પ્રથમ T20I મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 49 રને હરાવ્યું
સ્ટાર બેટ્સમેન જેમિમાહ રોડ્રિગ્સની આક્રમક બેટિંગને કારણે ભારતે 15 ડિસેમ્બર, રવિવારના રોજ નવી મુંબઈમાં ત્રણ મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે વિજય નોંધાવ્યો હતો.