જો તમે વધતા કોલેસ્ટ્રોલથી પરેશાન છો તો રોજ સવારે ખાલી પેટ આ 6 પ્રકારના હેલ્ધી ડ્રિંક્સ પીવો.
કહેવાય છે કે આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે, એક સારું કોલેસ્ટ્રોલ અને બીજું ખરાબ કોલેસ્ટ્રોલ. આપણા શરીરમાં સારું કોલેસ્ટ્રોલ હોવું ખૂબ જ જરૂરી છે,