ટેકનોલોજી ફાટવાનો ડર નહીં! PVC આધાર કાર્ડ માત્ર 50 રૂપિયામાં ઘરે આવી જશે..! આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જો કોઈ કોઈ યોજનાનો લાભ લેવા માંગે છે, તો આ સૌથી પહેલા માંગવામાં આવે છે. By Connect Gujarat Desk 08 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન અરે અરે... 'પુષ્પા 2' ને મોટો આંચકો, રિલીઝ થયાના થોડા કલાકોમાં ઓનલાઈન લીક.. લાંબા ઈંતજાર બાદ અલ્લુ અર્જુનની લોકપ્રિય ફિલ્મ પુષ્પા 2 સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. વિસ્ફોટક એક્શન અને શાનદાર વાર્તાઓ પ્રસ્તુત કરતા, સવારના શો ચાહકોની પ્રથમ પસંદગી બની ગયા છે. By Connect Gujarat Desk 05 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ આ રાજ્યમાં શરૂ થઈ ભારતની પ્રથમ ઓનલાઈન કોર્ટ, 24 કલાક ચાલશે સુનાવણી કેરળના કોલ્લમમાં ભારતની પ્રથમ ઓનલાઈન કોર્ટ શરૂ થઈ છે. દેશની પ્રથમ ઓનલાઈન અદાલતે પણ કામકાજ શરૂ કરી દીધું છે. આ કોર્ટ 24 કલાક ચાલશે. જેમાં આ મહિનાની 20 તારીખથી કેસોની સુનાવણી પણ શરૂ થશે. આ કોર્ટમાં એક મેજિસ્ટ્રેટ અને ત્રણ કર્મચારીઓ રહેશે. By Connect Gujarat Desk 19 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ગે ડેટિંગ એપમાં મિત્રતા કરવી ભારે પડી, જાણો શું છે મામલો.. સુરતમાં ચાર યુવકોએ સાથે મળીને ગે એપથી ચેટ કરી યુવકને મળવા બોલાવી ત્યારબાદ તેને લૂંટી લીધો હોવાનું પણ સામે આવ્યું હતું.આ મામલામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે By Connect Gujarat 17 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : રૂ. 4.55 કરોડનો હીરો ઓનલાઇન વહેચવો એક યુવાનને ભારે પડ્યું સુરતમાં ઓનલાઇન વેચાણ પર મુકેલો રૂ. 4.55 કરોડનો હીરો વહેચવો એક યુવાનને ભારે પડ્યો હતો. સમગ્ર મામલે મહીધરપુરા પોલીસે એક ઈસમની ધરપકડ કરી રૂ. 4.55 કરોડનો હીરો કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 04 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ હવે ઘરે બેઠા મળશે અંબાજીનો પ્રસાદ, ઓનલાઈન પ્રસાદ મોકલવાની સુવિધા શરૂ By Connect Gujarat 15 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન ‘ANIMAL’ના મેકર્સને મોટો ઝટકો, રણબીર કપૂરની ફિલ્મ રિલીઝ થયાના થોડા કલાકો બાદ લીક. રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ 'એનિમલ' શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. By Connect Gujarat 02 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: મનુબરના વેપારીને ઓનલાઇન સામાન મંગાવવું ભારે પડ્યુ, પાસર્લમાંથી નિકળ્યા પથ્થર મનુબરમાં ઇલેક્ટ્રિકલના વેપારીએ સમાનની ઓનલાઈન ખરીદી કરતા તેઓએ છેતરપિંડીનો ભોગ બનવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 25 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ઓનલાઇન કાર ખરીદતા પહેલા ચેતજો..પંચમહાલમાં શિક્ષકે 1.50 લાખ ગુમાવ્યા, વાંચો સમગ્ર મામલો By Connect Gujarat 26 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn