Connect Gujarat

You Searched For "Parsi New Year"

ભારતમાં એકવાર નહીં પરંતુ પાંચ વખત ઉજવવામાં આવે છે નવું વર્ષ, જાણો ક્યારે અને શા માટે

1 Jan 2024 6:53 AM GMT
અંગ્રેજી કેલેન્ડર મુજબ, નવું વર્ષ દર વર્ષે 1 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, જે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે.

ભરૂચ: પારસીઓના તહેવાર પતેતીની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી,આગેવાનો જોડાયા

16 Aug 2023 9:38 AM GMT
ભરૂચમાં પારસીઓનાં તહેવાર પતેતીની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહરના અગ્રગણ્ય નાગરિકો જોડાયા હતા.

નવસારી : 250 વર્ષ જૂની પારસી અગિયારીમાં પવિત્ર અગ્નિના દર્શન કરી પારસી 1393માં નવા વર્ષની ઉજવણી કરાય

16 Aug 2023 8:58 AM GMT
ભારતમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજે આજે નવરોજ નિમિત્તે અગિયારીમાં જઈ પવિત્ર અગ્નિને પુષ્પ અને સુખડ અર્પણ કર્યા હતા.

આજે પારસી નવું વર્ષ 'નવરોઝ', જાણો શા માટે ઉજવવામાં આવે છે આ તહેવાર

21 March 2022 6:31 AM GMT
આજે પારસી સમુદાય નવા વર્ષની એટલે કે 'નવરોઝ' ની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે. આ દિવસને આસ્થાના પ્રતિક તરીકે ઉજવવામાં આવે છે.

શાણા, સોજજા અને પરફેકટ જેન્ટલમેન એવા પારસીઓનું આજે નુતન વર્ષ

16 Aug 2021 9:52 AM GMT
નવસારી અને વલસાડમાં છે પારસીઓની વસતી, ઇરાનથી આવી ભારતમાં સ્થાયી થયા છે પારસીઓ.