ગુજરાતપાટણ : ચાણસ્મા હાઈવે પરથી મંદિરમાં ચોરી કરતી સક્રીય ગેંગ ઝડપાઇ, નાના મોટા ૨૪ મંદિરોનો લાખોનો સરસામાન જપ્ત કુલ રૂ. ૧,૮૩,૧૨૧/-નો મુદ્દામાલ રીકવર કરી નાના મોટા ૨૪ જેટલા મંદિર ચોરીનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. By Connect Gujarat 02 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn