જુનાગઢ: સાસણ દેવળીયા પાર્કમાં સરકાર દ્વારા પ્રવાસીઓની સુવિધાઓમાં કરાયો વધારો
જૂનાગઢ જિલ્લાના સાસણ દેવળિયા પાર્ક ખાતે આજે પાંચ નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ સાસણમાં આવતા પ્રવાસીઓને વિવિધ સુવિધાઓ મળે તે માટે થતા વિકાસના કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું