ગુજરાતબનાસકાંઠા : પુલવામા આતંકી હુમલાના શહીદ જવાનોને થરાદ પોલીસ મથકના જવાનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી 14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો હતો. જે હુમલો એટલો ભયાનક હતો કે, તેમાં આપણા દેશના 40 જવાનો શહીદ થયા હતા By Connect Gujarat 14 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn