Connect Gujarat

You Searched For "#Quantity"

અંકલેશ્વર : વાલીયા ચોકડી નજીકથી ભરૂચ LCB પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઈસમોની ધરપકડ કરી…

24 March 2024 8:56 AM GMT
વાલીયા ચોકડી નજીકથી ભરૂચ LCB પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર: કસાઈવાડમાંથી ગૌ માંસના જથ્થા સાથે 4 આરોપીની પોલીસે કરી ધરપકડ

24 March 2024 4:22 AM GMT
અંકલેશ્વર શહેર એ ડિવિઝન કસાઇવાડમાંથી ગૌ વંશની કતલ કરેલ ગૌ માંસના જથ્થા સાથે ચાર કસાઈઓને ઝડપી પાડ્યા હતા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા...

ભરૂચ: વાલિયા પોલીસ મથકના પોલીસકર્મીએ જ રૂ.31 લાખનો વિદેશી દારૂનો જથ્થો કર્યો સગેવગે !

19 March 2024 4:47 PM GMT
ભરૂચના વાલિયા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સસ્પેન્ડ કરાયેલ ક્રાઇમ રાઇટર હેડ સામે વધુ એક ગુનો નોંધાયો હતોભરૂચના વાલિયા પોલીસ મથકમાં હેડ ક્રાઇમ...

વડોદરા : ઓરડીમાં ભોંયરુંની આડમાંથી શરાબનો જથ્થો ઝડપાયો, જવાહરનગર પોલીસની કાર્યવાહી…

7 March 2024 7:08 AM GMT
વડોદરા જિલ્લાના કરોડિયા ગામમાંથી જવાહરનગર પોલીસે શરાબનું ગોડાઉન ઝડપી લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

હાલોલ: સ્ટેટ મોનીટરીંગ સેલે વિદેશી દારૂના જથ્થા સાથે 12.45 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

4 Jan 2024 3:39 PM GMT
હાલોલના સ્ટેશનરોડ વિસ્તારમાંથી દારૂ પકડી પાડવામાં આવ્યા બાદ આજે વધુ એક રેઇડમાં 9 લાખ 46 હજારની કિંમતના વિસ્કી તેમજ બિયરના ટીનની પેટીઓ ભરેલી બંધ બોડીની...

2 સગા ભાઈ ગાંજાના જથ્થા સાથે ઝડપાયા : સાબરકાંઠાના પોશીનામાંથી પોણા ત્રણ કિલોનો જથ્થો જપ્ત કરાયો

18 Aug 2023 4:03 PM GMT
સાબરકાંઠા SOGએ પોશીના વિસ્તારમાં રાત્રિએ પેટ્રોલિંગ દરમિયાન પોશીના નજીકથી બનાસકાંઠાના 2 સગા ભાઈઓને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા બંને...

સુરત : રૂ. 75.26 લાખના ગાંજાના જથ્થા સાથે ગ્રામ્ય પોલીસે કરી 4 શખ્સોની ધરપકડ...

12 Jun 2023 2:11 PM GMT
કોસંબા પોલીસે કર્યો નશાના કારોબારનો પર્દાફાશરૂ. ૭૫.૨૬ લાખના ગાંજા સાથે ૪ લોકોની ધરપકડપોલીસે રૂ. ૮૨.૧૨ લાખનો મુદામાલ જપ્ત કર્યોસુરત જીલ્લામાં કોસંબા...

સૌપ્રથમવાર ભરૂચના ઝઘડીયાથી કેસર કેરીનો જથ્થો સાઉથ આફ્રિકા પહોચ્યો, વિદેશમાં ગુજરાતની કેરીનું થશે વેંચાણ...

22 May 2023 1:23 PM GMT
ગીરની GI ટેગ કેસર કેરીનો જથ્થો પ્રોસેસ કરાયોઝઘડીયાથી કેસર કેરી સાઉથ આફ્રિકામાં પહોચશેતાલુકાનું નામ વિદેશમાં ગુંજતું થતાં લોકોમાં ગર્વ ગુજરાત રાજ્યની...

ભરૂચ: તાડીયા વિસ્તારમાં ગોડાઉનમાં સંતાડાયેલ વિદેશી દારૂના જથ્થા સાથે ચાર આરોપીઓની ધરપકડ

18 May 2023 11:14 AM GMT
ભરૂચ શહેરના બંબાખાના નજીક આવેલ તાડીયા વિસ્તારમાં બુટલેગરો દ્વારા વિદેશી શરાબના જથ્થાને સગેવગે કરવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ...

અંકલેશ્વર : પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ-સ્ટ્રો-ચમચીનો જથ્થો જપ્ત કરી દંડનીય કાર્યવાહી, પાલિકાની કામગીરીથી લોકોમાં ફફડાટ

14 April 2023 12:19 PM GMT
ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર શહેર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા, કારોબારી ચેરમેન સંદીપ પટેલ, ચીફ ઓફિસર કેશવલાલ કોલડીયાના માર્ગદર્શન હેઠળ સેનેટરી...

અંકલેશ્વર : કાપોદ્રા નજીકથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે વલસાડના 3 ઈસમોની અટકાયત, રૂ. 3.70 લાખનો મુદ્દામાલ જપ્ત

7 April 2023 11:29 AM GMT
ભરૂચ જીલ્લાના અંકલેશ્વરના કાપોદ્રા રોડ પરથી કારમાં શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે વલસાડના 3 આરોપીની અંકલેશ્વર રૂરલ પોલીસે ધરપકડ કરી હતી.

ભાવનગર: સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત રબરનો જથ્થો ઝડપી પાડી દંડનીય કાર્યવાહી કરવામાં આવી

26 March 2023 3:04 PM GMT
ભાવનગર મહાનગર પાલિકાની કારયવાહીસોલીડ વેસ્ટ વિભાગ દ્વારા રબરનો જથ્થો ઝડપી પાડ્યોરૂપિયા 10 હજારનો દંડ વસૂલ કરાયો ભાવનગર મહાનગર પાલિકા સોલિડ વેસ્ટ ટીમ...