Connect Gujarat

You Searched For "Red Alert"

ઉત્તરાખંડના છ જિલ્લામાં વરસાદને કારણે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ કર્યું જાહેર

12 Aug 2023 3:52 AM GMT
દેશના અનેક રાજ્યોમાં વરસાદ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી આવી જ સ્થિતિ રહે તેવી શક્યતા છે. વિભાગના નવીનતમ અપડેટ મુજબ,...

'મૈડૂસ' વાવાઝોડાને લઈને દેશના 3 રાજ્યોમાં રેડ એલર્ટ, ગુજરાતના વાતાવરણ પર કરશે અસર...

10 Dec 2022 7:03 AM GMT
ભારતીય હવામાન વિભાગ દ્વારા ચક્રવાતી તોફાન "મૈડૂસ" સંદર્ભે પવનની મહત્તમ ગતિ 85 કિમી પ્રતિ કલાકની ઝડપને પાર કરવાની સંભાવના વ્યક્ત કરી છે.

ચીનના ઘણા ભાગોમાં હીટવેવ નેશનલ ઓબ્ઝર્વેટરીએ ઉચ્ચ તાપમાન માટે રેડ એલર્ટ આપ્યું.

23 Aug 2022 8:11 AM GMT
સતત હીટવેવનો સામનો કરી રહેલા ચીને હવે ફરીથી રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચીનના ઘણા ભાગોમાં તાપમાન 35 થી 39 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. સિચુઆન, હુનાન,...

ગુજરાતને હજી પાંચ દિવસ ઘમરોળશે મેઘરાજા, 8 જિલ્લામાં રેડ એલર્ટ

12 July 2022 8:48 AM GMT
રાજ્યમાં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે સમગ્ર રાજ્યમાં વરસાદ મુસીબત રૂપ બની ગયો છે.

"રેડ એલર્ટ" : ભરૂચ, છોટાઉદેપુર સહિત દ.ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, મહેસૂલ મંત્રીએ માહિતી આપી

11 July 2022 3:54 PM GMT
સમગ્ર રાજ્યમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની...

સૌરાષ્ટ્રના માથેથી ઘાત ટળી! હવામાન વિભાગે વરસાદની રેડ એલર્ટની આગાહી હટાવી

15 Sep 2021 2:31 PM GMT
સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ખાસ કરીને જામનગર જિલ્લામાં પડેલા સાંબેલાધાર વરસાદને પગલે ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે. બીજી તરફ...