દુનિયા કિર્ગિસ્તાનમાં ત્રણ પાકિસ્તાની વિદ્યાર્થીઓની લિંચિંગ પર ભારત એલર્ટ, એસ જયશંકરનું નિવેદન બિશ્કેકમાં સ્થાનિક અને વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ છે. આ હિંસામાં પાકિસ્તાનના ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે. By Connect Gujarat 19 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા મોદીની ગેરંટી ભારતની બહાર પણ કામ કરે છે... ઈરાન દ્વારા પકડાયેલા 17 ભારતીયોના પરત આવવા પર વિદેશ મંત્રીએ કહ્યું... વડાપ્રધાન મોદી એવા નેતા છે જેમને વૈશ્વિક સન્માન મળ્યું છે. By Connect Gujarat 16 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : વિદેશ મંત્રી એસ. જયશંકરની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે IHCLના સ્કિલ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું... એકતાનગર સ્થિત સર્કિટ હાઉસ ખાતે ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડના સ્કિલ સેન્ટરનું વિદેશ મંત્રી એસ. જયશંકરની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 29 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા વિદેશ મંત્રી એસ જયશંકરની ગોગલ્સ સાથેની તસવીર થઈ વાયરલ, કોઈએ કહ્યું- ટોમ ક્રૂઝ તો કોઈ જેમ્સ બોન્ડ..! ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરની એક તસવીર ટ્વિટર પર વાયરલ થઈ છે. રાજદ્વારી તરીકે જયશંકરની લાંબી કારકિર્દી રહી છે. By Connect Gujarat 15 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ UNમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત થશે, વિદેશ મંત્રી એસ જયશંકર 14 ડિસેમ્બરે કરશે ઉદ્ઘાટન વિદેશ મંત્રી એસ જયશંકર અને યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ 14 ડિસેમ્બરે સંયુક્ત રાષ્ટ્રમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે. By Connect Gujarat 02 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : વિદેશ મંત્રી એસ. જયશંકર સહિત 60થી વધુ દેશના રાજદ્વારીઓ નિહાળશે ગરબા... વિદેશ મંત્રી એસ. જયશંકરનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, 60થી વધુ દેશના રાજદ્વારીઓ પણ રહ્યા વિશેષ ઉપસ્થિત By Connect Gujarat 01 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કાયમી સભ્યપદ માટે મજબૂત દાવેદાર : વિદેશ મંત્રી એસ. જયશંકર વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે, ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNGC)ના કાયમી સભ્ય બનવા માટે મજબૂત દાવેદાર છે. By Connect Gujarat 12 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : દેશના પ્રથમ અમૃત સરોવરનું કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરના હસ્તે ખાતમુહૂર્ત કરાયું... ડૉ. સુબ્રમણ્યમ્ જયશંકરે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ ગામે નિર્માણ પામી રહેલા દેશના પ્રથમ અમૃત સરોવરનું ખાતમુહૂર્ત કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. By Connect Gujarat 03 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn