Connect Gujarat

You Searched For "Sized"

વડોદરા : ભાડાની દુકાનમાં છુપાવી રાખેલા ડ્રગ્સના જથ્થા મામલે FSLના રિપોર્ટની જોવાતી રાહ..!

7 Dec 2022 8:33 AM GMT
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારની દુકાનમાંથી ગત મંગળવારે વધુ ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. જેમાં 2 ડ્રમ્સમાં ભરેલું 100 કિલો જેટલું ડ્રગ્સ ટીએસ દ્વારા...

અમદાવાદ : મોંઘીદાટ ભાડે ગાડી કરી દારૂની હેરાફેરી કરતો બુટલેગર ઝડપાયો, 1 લાખનો વિદેશી દારૂ જપ્ત

4 July 2022 11:29 AM GMT
અમદાવાદમાં અને અમદાવાદ જિલ્લામાં દારૂ ઘુસાડવાના બુટલેગરો રોજ નવા નવા કિમિયા અપનાવે છે. પરંતુ પોલીસ પણ તે કીમિયા શોધી બુટલેગરોને ઝડપી પડે છે.

અમદાવાદ : 'વધુ એક ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ'જમ્મુથી આવેલા એક ઈસમ પાસેથી 4 કિલોથી વધુ ચરસ ઝડપાયું

25 Jun 2022 11:49 AM GMT
રાજ્યમાં યુવા ધનને બરબાદ કરવા નશાના કારોબારીઓ બેફામ બની રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં વધુ એક ઈસમ ડ્રગ્સનું સપ્લાય કરતો ઝડપાયો