Connect Gujarat

You Searched For "South Gujarat"

સુરત : "દીક્ષાંત સમારોહ", દક્ષિણ ગુજરાતની પ્રથમ વિશ્વવિદ્યાલય બની પી.પી.સવાણી યુનિવર્સિટી...

10 Jan 2022 9:22 AM GMT
સુરતમાં આવેલ પી.પી.સવાણી યુનિવર્સિટી દ્વારા વૈદિક સિદ્ધાંતો સાથે દીક્ષાંત સમારોહની ઉજવણી કરવામાં આવી હતી.

"આગાહી" : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના હવામાન વિભાગે આપ્યા સંકેત

2 Sep 2021 9:39 AM GMT
આગામી 2 દિવસ સુધી વરસાદી સિસ્ટમ રહેશે સક્રિય, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રભરમાં વરસાદની આગાહી.

નર્મદા : જન્માષ્ટમીની રજાઓ સાથે 3 દિવસનું મિનિ વેકેશન, SOU ખાતે 1 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા

30 Aug 2021 11:13 AM GMT
જન્માષ્ટમીની રજાઓ સાથે 3 દિવસના મિનિ વેકેશનમાં 1 લાખ કરતા વધુ પ્રવાસીઓ ઉમટ્યા છે

રાજ્યના આ વિસ્તારમાં છે ભારે વરસાદની આગાહી; દક્ષિણ ગુજરાતમાં છવાયો વરસાદી માહોલ

20 Aug 2021 4:27 AM GMT
હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતમાં હજુ ભારે વરસાદની આગાહી છે. છત્તીસગઢમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ 21 ઓગસ્ટ સુધી રાજસ્થઆન તરફ મુવ કરશે. જેની અસરને પગલે ...

દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી, રાજ્યમાં હજુ 48 ટકા વરસાદની ઘટ

19 Aug 2021 4:29 AM GMT
બે સપ્તાહના વિરામ બાદ રાજ્યમાં ફરીથી ચોમાસુ સક્રિય થયું છે. ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે જ્યારે રાજ્યના અન્ય જિલ્લામાં...

ભરૂચ: દક્ષિણ ગુજરાતથી સરદાર પ્રતિમાને જોડતો રાજ્ય ધોરીમાર્ગની હાલત બિસ્માર

31 July 2021 10:11 AM GMT
કેવડીયાને જોડતો ધોરીમાર્ગ ખખડધજ હાલતમાં, બિસ્માર માર્ગના કારણે વાહનચાલકોને મુશ્કેલી.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસાની થઇ રહેલી જમાવટ, જગતનો તાત હરખાયો

26 July 2021 11:03 AM GMT
અમરેલીના કોસ્ટલ બેલ્ટ પર સાર્વત્રિક વરસાદ નવસારીના નાંધાઇ ગામે પુલ પાણીમાં ગરકાવ

તાપી: દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં નવા નીરની આવક

24 July 2021 10:52 AM GMT
મહારાષ્ટ્રમાં વરસાદને લઈને ઉકાઈ ડેમમાં નવા નીર, પાણીની આવક થતા ડેમની સપાટીમાં વધારો.

આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જુઓ ક્યાં ક્યાં થશે મેઘ મહેર

19 July 2021 7:02 AM GMT
રાજ્યમાં થશે મેઘમહેર ! આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી , હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

14 July 2021 12:21 PM GMT
રાજ્યમાં મેઘરાજાની નવી ઇનિંગ ધમાકેદાર અંદાજમાં શરૂ થઈ ગઈ છે. ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાએ વરસ્યા બાદ વિરામ લીધો હતો. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા...

દક્ષિણ ગુજરાતમાં ઠેર ઠેર મેઘમહેર, બારડોલી અને નવસારીમાં વરસાદી પાણી ભરાયા

30 Jun 2021 7:24 AM GMT
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર, બારડોલી,નવસારીમાં વરસાદ વરસ્યો.

દક્ષિણ ગુજરાતમાં દીપડાઓ માટે બે સફારી પાર્ક બનશે : વન મંત્રી ગણપતસિંહ વસાવા

29 Dec 2019 10:12 AM GMT
દક્ષિણગુજરાતમાં દીપડાઓ માટે બે સફારી પાર્ક બનાવવામાં આવશે અને માનવ ભક્ષી બનેલા દીપડાઓને જંગલમાં ના છોડતા સફારી પાર્કમાં રખાશે તેમ રાજયના વનમંત્રી...
Share it