સ્પોર્ટ્સ ગુજરાત ટાઈટન્સના ઇતિહાસની સૌથી ભૂંડી હાર,દિલ્હીએ 8.5 ઓવરમા જ જીત હાંસલ કરી ગુજરાત ટાઇટન્સ 17.3 ઓવરમાં 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટાઇટન્સે લીગમાં તેમનો સૌથી લોએસ્ટ સ્કોર પોસ્ટ કર્યો. By Connect Gujarat 17 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ જસપ્રીત બુમરાહને પછાડી નંબર 1 ટેસ્ટ બોલર બન્યો અશ્વિન, કુલદીપે લગાવી લાંબી છલાંગ રવિચંદ્રન અશ્વિને જસપ્રીત બુમરાહ પાસેથી નંબર વનનો તાજ છીનવી લીધો By Connect Gujarat 13 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ ઓસ્ટ્રેલિયા ચોથી વાર U-19 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું, ભારતની 79 રને કારમી હાર બેનોનીમાં 254 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમ 43.5 ઓવરમાં 174 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. By Connect Gujarat 11 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ ભરૂચ : ટંકારીયા ગામે બારીવાલા સ્પોસ્ટ ક્લબ દ્વારા વલણ અને શેરપુરા વચ્ચે રમાય ફાઇનલ મેચ... વલણ ગામ અને શેરપુરા ગામ વચ્ચે રસાકસીભર્યો ફાઇનલ મુકાબલો યોજાયો હતો By Connect Gujarat 25 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ જાણો, IPL ઓક્શન-2024માં હરાજીનું કામ બખૂબી સંભાળનાર ઓક્શનીર મલ્લિકા સાગર કોણ છે..! મલ્લિકા સાગરે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝન માટે હ્યુગ એડમ્સને હરાજી કરનાર તરીકે સ્થાન આપ્યું છે. By Connect Gujarat 19 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ IND vs SA : ભારતીય ટીમ બેંગલુરુથી સાઉથ આફ્રિકા માટે રવાના, ઈતિહાસ રચવાની શાનદાર તક ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચો, ત્રણ ODI અને બે ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે By Connect Gujarat 06 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ આ ભારતીય ખેલાડી મારા 400 અને 501 રનનો રેકોર્ડ તોડશે: બ્રાઇન લારા બ્રાયન લારાએ મોટી ભવિષ્યવાણી કરી અને કહ્યું કે તેને લાગે છે કે, ગિલ તેની કારકિર્દીમાં ઘણા રેકોર્ડ તોડી શકે છે. By Connect Gujarat 06 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ અંકલેશ્વર : એકતા કપ પ્રીમિયર લીગ સીઝન-4 અંતર્ગત ઓક્શન યોજાયું, મનપસંદ રમતવીરોની પસંદગી કરાય... એકતા કપ પ્રીમિયર લીગ અંતર્ગત ઓક્શન યોજવામાં આવ્યું હતું. છેલ્લા 3 વર્ષથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે એકતા કપ પ્રીમિયર લીગનું સફળ આયોજન પાર પાડવામાં આવ્યું છે By Connect Gujarat 28 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ કોહલીએ કરિયરની 72મી ફિફ્ટી ફટકારી: ગિલ રિટાયર્ડ હર્ટ થઈને પેવેલિયન પરત ફર્યો ટેબલ ટોપર ભારત અને 2019ની રનર અપ ન્યૂઝીલેન્ડ રમી રહી છે. આ મેચમાં ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે By Connect Gujarat 15 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn