સુરતસુરત : "ગ્રીષ્મા હત્યા કેસ", ચાર્જશીટના 70 દિવસ બાદ ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ગ્રીષ્મા હત્યાકાંડમાં આજે ચાર્જશીટના 70 દિવસ બાદ સજાનું એલાન થયું છે. ગ્રીષ્માને આખરે ન્યાય મળ્યો છે. કોર્ટે આરોપી ફેનીલને ફાંસીની સજા સંભળાવી છે. By Connect Gujarat 05 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: રેપ વીથ ડબલ મર્ડર કેસના આરોપીને કોર્ટે સંભળાવી ફાંસીની સજા, 11 વર્ષની બાળકી અને માતાની કરી હતી હત્યા સુરતના પાંડેસરામાં ચકચારી રેપ વિથ ડબલ મર્ડર કેસમાં સુરત કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે By Connect Gujarat 07 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: હજીરામાં 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરવાના મામલામાં આરોપીને અંતિમ શ્વાસ સુધી જેલવાસની સજા સુરતના હજીરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની પાંચ વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરવાના મામલામાં કોર્ટે આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલવાસની સજા સાથે એક લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે By Connect Gujarat 29 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા સુરતમાં દીવાળીના દિવસે પોર્ન ફીલ્મ જોયા બાદ અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાંખનારા નરાધમને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. By Connect Gujarat 07 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : રાહુલ ગાંધી સેશન કોર્ટમાં રહેશે હાજર, કોંગ્રેસ દ્વારા સ્વાગત કરવામાં આવશે By Connect Gujarat 29 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : કોરોનાની મહામારી વેળા જાહેરનામા ભંગની 30 હજાર અરજીઓ કોર્ટે ફગાવી દીધી જાહેરનામા ભંગના ગુનાઓમાં કોર્ટનો મહત્વનો નિર્ણય, જાહેરનામુ બહાર પાડતા પહેલા કોર્ટની મંજુરી લેવાય ન હતી. By Connect Gujarat 07 Aug 2021Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : યુવકને ઢોરમાર મારતા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધવા કોર્ટે કર્યો હુકમ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધવા કોર્ટે કર્યો હુકમ, નાના વરાછા પોલીસ મથકે યુવકને ઢોરમાર માર્યો હતો. By Connect Gujarat 05 Aug 2021Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : કોલેજીયન યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી કોલેજીયન યુવાન સાથે કરાયું હતું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, વિડીયો વાયરલ કરવાની યુવકને અપાય હતી ધમકી. By Connect Gujarat 22 Jul 2021Share Twitter Share Whatsapp LinkedIn
Featuredસુરત : નારાયણ સાંઇને 14 દિવસના વચગાળાના જામીન મળ્યાં, લાજપોર જેલમાંથી બહાર આવ્યાં By Connect Gujarat 05 Dec 2020Share Twitter Share Whatsapp LinkedIn