Home > Valsad Rain Fall
You Searched For "Valsad Rain Fall"
વલસાડ : ઉમરગામમાં દર કલાકે એક ઇંચ વરસાદ, 12 ઇંચ વરસાદથી પાણી જ પાણી
31 Aug 2021 1:54 PM GMTમેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. વીતેલા 12 કલાકમાં સૌથી વધારે વરસાદ ઉમરગામ તાલુકામાં વરસ્યો છે.
બરસો રે મેઘા:રાજ્યમાં જામ્યું ચોમાસુ, 24 ક્લાકમાં વલસાડના ઉમરગામમાં 7 અને વાપીમાં 6 ઇંચ વરસાદ
31 Aug 2021 8:59 AM GMTદક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વલસાડના ઉમરગામમાં 24 ક્લાકમાં 7 તો વાપીમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો