ભરૂચ ભરૂચ : સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સબજેલ ખાતે સુલેમાન પટેલની મુલાકાત લીધી, જામીન અરજી અંગે કરી ચર્ચા ભરૂચ જિલ્લાના જોલવા ગામ ખાતે રાયોટીંગ વીથ હત્યાની કોશિશનો ગુનો બન્યો હતો. By Connect Gujarat 30 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : ભૂતાન શાહી સરકારના પ્રતિનિધિ મંડળે લીધી SOUની મુલાકાત, SOUને ગણાવ્યું ભારતની એકતાનું પ્રતીક... ભૂતાનની શાહી સરકારના પ્રતિનિધિ મંડળે નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. By Connect Gujarat 13 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: વાયબ્રન્ટ ભાવનગર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવીયાએ લીધી મુલાકાત ભાવનગર ખાતે યોજાય રહેલા 'વાયબ્રન્ટ ભાવનગર વિઝન ૨૦૩૦: ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો'ની મુલાકાતે કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.મનસુખ માંડવીયા પહોંચ્યા હતા. By Connect Gujarat 26 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા: અભિનેત્રી કંગના રાણાવતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી,મોટી સંખ્યામા ચાહકો ઉમટ્યા અભિનેત્રી કંગના રાણાવતે આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ દેશના ગૌરવ સમાન એસ.ઑ.યુના વખાણ કર્યા By Connect Gujarat 17 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ કચ્છની મુલાકાતે,'બિપરજોય' વાવાઝોડા બાદની સ્થિતિનું હવાઈ નિરીક્ષણ કર્યું બિપરજોય વાવાઝોડાને લઇને હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. By Connect Gujarat 17 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છ : BSF ગુજરાત ફ્રન્ટિયરના IG રવિ ગાંધી ભુજ સેક્ટરની મુલાકાતે, ખંતપૂર્વક ફરજ બજાવતા સૈનિકોને પ્રોત્સાહિત કર્યા ભુજ સેક્ટરના 3 દિવસના પ્રવાસ દરમિયાન BSFમાં ગુજરાત ફ્રન્ટિયરના IG રવિ ગાંધીએ સરક્રીક અને હરામી નાળા વિસ્તાર તેમજ જખૌ સુધી ગુજરાતના દરિયાકાંઠે આવેલી ચોકીઓની મુલાકાત લીધી By Connect Gujarat 12 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર: B 20 ઇન્સેપ્શન ડેલિગેટે લીધી મહાત્મા મંદિરની મુલાકાત, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું કરાયું આયોજન PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને જી-20 નું યજમાન પદ મળ્યું છે ત્યારે આ G 20ની સૌપ્રથમ B 20 ઇન્સેપ્શન મીટ ગુજરાત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શરૂ થઈ છે. By Connect Gujarat 23 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ અરુણાચલ પ્રદેશ: આર્મી ચીફ સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી, ચીન સાથેની સરહદ પર તૈનાત સૈનિકોને મળવા પહોંચ્યા ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે સોમવારે સવારે અરુણાચલ પ્રદેશ પહોંચ્યા હતા. By Connect Gujarat 23 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છના નાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન, અભયારણ્યની મુલાકાતે સહેલાણીઓ ઉમટ્યા... હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે આ ઠંડીની મોસમમાં હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને કચ્છના નાના રણમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવે છે. By Connect Gujarat 22 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn