તમે WhatsApp સ્ટેટસ પર Spotify માંથી સોંગ શેર કરી શકશો, આ વપરાશકર્તાઓને મળશે પહેલા અપડેટ
વોટ્સએપ પોતાના યુઝર્સ માટે સતત નવા ફીચર્સ લાવતું રહે છે. અહેવાલો અનુસાર, WhatsApp હાલમાં iOS વપરાશકર્તાઓ માટે સ્ટેટસ અપડેટ્સ માટે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે.