Home > World News
You Searched For "WORLD NEWS"
અમેરિકામાં બરફના તોફાનનો કહેર,૩૪ લોકોના મોત
26 Dec 2022 7:23 AM GMTહિમવર્ષાને કારણે ઘણા લોકો ઘરની અંદર અટવાયા છે અને લાખો ઘરોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો છે.
અલ-ઝવાહિરી માર્યો ગયો: અમેરિકાએ બ્લાસ્ટ કર્યા વિના જ કર્યો વિસ્ફોટ, જાણો શું છે સમગ્ર મામલો...
2 Aug 2022 7:36 AM GMTઅલ-ઝવાહિરીના મૃત્યુની પુષ્ટિ ખુદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કરી છે.
ચીનની ધમકી છતાં અમેરિકા સંસદના નીચલા ગૃહ 'હાઉસ ઓફ રિપ્રઝેન્ટેટિવ'ના અધ્યક્ષ નેન્સી પેલોસી કરશે તાઇવાન સાથે બેઠક
2 Aug 2022 7:28 AM GMTઅમેરિકા સંસદના નીચલા ગૃહ 'હાઉસ ઓફ રિપ્રઝેન્ટેટિવ'ના અધ્યક્ષ નેન્સી પેલોસી તાઇવાનની યાત્રા કરવાની યોજના બનાવી રહ્યા છે.
આતંકી ઓસામા બિન લાદેનના પરિવારે પ્રિન્સ ચાર્લ્સને આપ્યા હતા 1 મિલિયન પાઉન્ડ,વાંચો કઈ રીતે થયો ખુલાસો
1 Aug 2022 7:22 AM GMT2013માં પ્રિન્સ ચાર્લ્સે એક સૂટકેસમાં આ રકમ સ્વીકારી હતી. તેના બે વર્ષ પહેલા ઓસામા બિન લાદેનને અમેરિકી સેનાએ ઢેર કરી દીધો હતો
શ્રીલંકા બાદ હવે વધુ એક પાડોશી દેશની અર્થવ્યવસ્થા હાલક ડોલક
11 April 2022 7:16 AM GMTનેપાળની સેન્ટ્રલ બેંકે એક મોટી જાહેરાત કરી છે. સેન્ટ્રલ બેન્કે વાહનો અને કોઈપણ મોંઘી અથવા લક્ઝરી વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. વાસ્તવમાં...
BAFTA એવોર્ડ 2022: વિલ સ્મિથ અને કિંગ રિચાર્ડને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ , અહીં જુઓ લિસ્ટ
14 March 2022 6:50 AM GMTબાફ્ટા એવોર્ડ્સ એટ્લે કે બ્રિટીશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટસ એવોર્ડ્સ રવિવાર, 13 માર્ચના રોજ લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં રૂબરૂમાં યોજાયા હતા.
જાણો દુનિયાના એવા દેશો વિશે જ્યાં આજે પણ ચાલે છે રાજાઓનું શાસન
8 March 2022 9:19 AM GMTસાઉદી અરેબિયાઃ આ દેશમાં આજે પણ રાજાઓ દ્વારા શાસન કરવાની પ્રથા ચાલી રહી છે. અહીંના રાજા સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ છે
વૈજ્ઞાનિકોનો દાવો 'વિશ્વનું સૌથી મોટું કુટુંબ' શોધી કાઢ્યું, જેની સાથે 27 મિલિયન લોકો છે જોડાયેલા
26 Feb 2022 10:19 AM GMTવિશ્વની વસ્તી ઝડપથી વધી રહી છે. એવું માનવામાં આવે છે કે લગભગ 10 હજાર વર્ષ પહેલા પૃથ્વી પર માત્ર થોડાક લાખ લોકો રહેતા હતા, પરંતુ આજના સમયમાં વિશ્વની...
યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે સરકારે નવી એડવાઈઝરી જાહેર કરી, જાણો શું છે..?
26 Feb 2022 9:51 AM GMTયુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે સરકારે નવી એડવાઈઝરી જાહેર કરી, જાણો શું છે..?યુક્રેન અને રશિયામાં ચાલી રહેલા જંગથી હાલત અત્યંત ખરાબ થઈ રહી...
યુદ્ધની આશંકા વચ્ચે યુક્રેન-ભારતની એર ટિકિટ બમણી થઈ, જાણો પહેલા અને હાલનો ભાવ..?
17 Feb 2022 2:21 PM GMTયુક્રેનમાં ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓ હવાઈ ટિકિટના ભાડામાં વધારાને કારણે ચિંતામાં મુકાઈ ગયા છે.
ભારત-યુક્રેન વચ્ચે ફ્લાઇટની સંખ્યા વધારવા પર ચર્ચા, ભારતીયોની સુરક્ષાને લઈને પરિવાર ચિંતિત
16 Feb 2022 4:47 PM GMTભારત અને યુક્રેન વચ્ચે ફ્લાઇટની સંખ્યા વધારવા માટે સિવિલ એવિએશન ઓથોરિટી અને વિવિધ એરલાઇન્સ સાથે ચર્ચા ચાલી રહી છે.
સેટેલાઇટ તસવીરોમાં દેખાય છે યુધ્ધની આહટ, બેલારુસ અને ક્રિમીઆમાં તૈનાત રશિયન ફાઇટર પ્લેન
15 Feb 2022 10:07 AM GMTઅમેરિકન કંપની દ્વારા લેવામાં આવેલા લેટેસ્ટ સેટેલાઇટ ફોટોમાં જાણવા મળ્યું છે કે રશિયા-યુક્રેન યુદ્ધની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે