ભરૂચ: આમોદના દોરા ગામે વર્ષ 2021માં થયેલ હત્યાના ગુનામાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી
દોરા ગામમાં 18 માર્ચ 2021ના રોજ બનેલી ચકચારી હત્યાના કેસમાં ભરૂચ સેશન્સ કોર્ટએ આરોપીને આજીવન કેદ તથા રૂ. 30,000 નો દંડ ફટકારવાનો ચુકાદો જાહેર કર્યો
દોરા ગામમાં 18 માર્ચ 2021ના રોજ બનેલી ચકચારી હત્યાના કેસમાં ભરૂચ સેશન્સ કોર્ટએ આરોપીને આજીવન કેદ તથા રૂ. 30,000 નો દંડ ફટકારવાનો ચુકાદો જાહેર કર્યો
દેવું વધી જવાથી માનસિક તણાવમાં આવેલા જગદીશ સોલંકીએ પોતાની પત્ની, અઢી વર્ષની દીકરી અને 7 માસના દિકરાની છરીના ઘા મારી નિર્દયતાથી હત્યા કરી હતી
મુંબઈના ઘાટકોપરના નગરસેવક કમલાકર જામસાંદેકરની હત્યાના કેસમાં ગેંગસ્ટર અરુણ ગવળીને આજીવન કારાવાસની સજા અને 17 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો
કોર્ટે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 376(2)(K) હેઠળ દોષિત ઠેરવ્યા બાદ તેમને સજા ફટકારી છે. આ સાથે, પ્રજ્વલ રેવન્નાને 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે