દેશલુધિયાણાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરપ્રીત ગોગીનું માથામાં ગોળી વાગવાથી મોત લુધિયાણાના પશ્ચિમ મતવિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરપ્રીત ગોગીનું માથામાં ગોળી વાગવાથી મૃત્યુ થયું છે. એવી અટકળો ચાલી રહી છે કે મૃતક ધારાસભ્ય By Connect Gujarat Desk 11 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નિર્ભયાને ન્યાય માટે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રાજપારડીમાં કેન્ડલ માર્ચ યોજી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી બિરસા મુંડા ચોક ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ હતી, ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં By Connect Gujarat Desk 24 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશદિલ્હી વિધાનસભા ચૂંટણી, આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. યાદીમાં 11 નામ છે. જેમાંથી છ એવા નેતાઓ છે જે ભાજપ કે કોંગ્રેસ છોડીને By Connect Gujarat Desk 22 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશઆમ આદમી પાર્ટીના સત્યેન્દ્ર જૈનને મળી રાહત,રાઉઝ એવન્યુ કોર્ટે આપ્યા શરતી જામીન દેશની બહાર જવા પર રોક લગાવી દેવામાં આવી છે. જૈનની ઈડીએ 30 મે, 2022ના રોજ કથિત રીતે જોડાયેલી ચાર કંપનીઓ દ્વારા મની લોન્ડ્રિંગના આરોપમાં ધરપકડ કરી હતી By Connect Gujarat Desk 18 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: મહિલા સુરક્ષાના મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે, આમ આદમી પાર્ટીએ કરી માંગ રાજ્યમાં મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 07 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશહરિયાણામાં આમ આદમી પાર્ટી એકલા હાથે લડશે ચૂંટણી, કોંગ્રેસ સાથે ગઠબંધનની વાત ન બની ! Featured | દેશ | સમાચાર, હરિયાણામાં આમ આદમી પાર્ટી (AAP) એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે. પાર્ટીએ સોમવારે બપોરે 20 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી By Connect Gujarat Desk 10 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશરાજકોટ: ગેમઝોન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગત આત્માને ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીએ શ્રદ્ધાંજલિ પાઠવી By Connect Gujarat 28 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : વીજ નિગમના સ્માર્ટ મીટર સામે આમ આદમી પાર્ટીનો વિરોધ, મુખ્યમંત્રીને સંબોધીને આપ્યું તંત્રને આવેદન ગુજરાતભરમાં છેલ્લા કેટલાય દિવસોથી સ્માર્ટ વિજ મીટરનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. આ મામલે અલગ અલગ જગ્યાએ વિજ કચેરીઓ પર લોકોનો હલ્લાબોલ સામે આવી રહ્યો છે. By Connect Gujarat 23 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશદિલ્હી લિકર કૌભાંડ કેસમાં ટ્વિસ્ટ, EDએ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને પણ બનાવ્યા આરોપી દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે એક્સાઇઝ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. By Connect Gujarat 17 May 2024Share Twitter Share Whatsapp LinkedIn