મનોરંજનઆમિર ખાનની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત:રાષ્ટ્રપતિ ભવન ખાતે 'સિતારે જમીન પર'નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું આમિર ખાન દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. આ મુલાકાત બુધવારે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં થઈ હતી, જ્યાં આમિરે તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સિતારે જમીન પર'નું સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. By Connect Gujarat Desk 25 Jun 2025 15:40 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનભારત-પાકિસ્તાન તણાવ પર 4 ખાન અભિનેતાઓ ચૂપ કેમ? કઈ વાતનો સતાવી રહ્યો ડર ! ઘણા મોટા સ્ટાર્સના મનમાં પાકિસ્તાન પ્રત્યેનો ગુસ્સો સોશિયલ મીડિયામાં છલકાય રહ્યો છે, ત્યારે બોલિવુડન મોટા ખાન સ્ટાર્સ એવા શાહરુખ, સલમાન, આમિર અને સૈફ અલી ખાન ચૂપ કેમ? By Connect Gujarat Desk 10 May 2025 16:15 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : SOU ખાતે પ્રજાસત્તાક પર્વના સાક્ષી બન્યા અભિનેતા આમિર ખાન,પ્રતિમાને નિહાળી થયા અભિભૂત નર્મદા જિલ્લાના એકતાનગર ખાતેની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 76માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, By Connect Gujarat Desk 26 Jan 2025 17:24 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનઓસ્કારમાંથી બાકાત રાખવા અંગે 'લાપતા લેડીઝ'ના નિર્માતાઓએ શું કહ્યું? આમિર ખાનની ફિલ્મ લાપતા લેડીઝ ઓસ્કારની બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર કેટેગરીમાંથી બહાર થઈ ગઈ છે. હવે આ અંગે આમિર ખાનની ટીમે પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું છે કે ફિલ્મની રિલીઝ અમારા માટે નિરાશાજનક છે, પરંતુ આ વાર્તાનો અંત નથી. By Connect Gujarat Desk 18 Dec 2024 16:15 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનઆમિરખાનનો પુત્ર જુનૈદ શ્રી દેવીની નાની પુત્રી ખુશી કપૂર સાથે એક ફિલ્મમાં જોવા મળશે ! By Connect Gujarat 29 May 2024 09:11 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનદીકરી ઈરાના લગ્નમાં આમિર ખાને કર્યો જોરદાર ડાન્સ, વિડિયો થયો વાયરલ બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની દીકરી ઈરા ખાન અને નુપુર શિખરે હંમેશ માટે પતિ-પત્નીના સંબંધમાં બંધાય ગયા છે. By Connect Gujarat 04 Jan 2024 12:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનઆમિર ખાનની દીકરી આયરા બંધાશે લગ્નના તાંતણે, લગ્નની તારીખ થઈ જાહેર...... બોલીવૂડના મિસ્ટર પર્ફેક્સનિસ્ટ કહેવાતા એવા આમિર ખાનની પુત્રી આયરાએ હજુ સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો નથી. પરંતુ તે લોકો વચ્ચે ખુબ ફેમસ છે. By Connect Gujarat 14 Sep 2023 12:12 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન'લાલ સિંહ ચઢ્ઢા' પછી પાછા ફરવા તૈયાર આમિર ખાન, જુનિયર.NTR સાથે આ ફિલ્મમાં કરશે ધમાકો! મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા આમિર ખાને થોડા મહિના પહેલા જાહેરાત કરી હતી કે તે ફિલ્મોમાંથી બ્રેક લઈ રહ્યા છે. તેની છેલ્લી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' બોક્સ ઓફિસ પર બહુ સારું પ્રદર્શન નથી કરી શકી. By Connect Gujarat 02 Jan 2023 12:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનઆમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચડ્ઢા OTT પ્લેટફોર્મ પર થઈ રિલીઝ લાલ સિંહ ચડ્ઢા OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી By Connect Gujarat 06 Oct 2022 08:17 ISTShare Twitter Share Whatsapp LinkedIn