દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)માં ભાજપ પાસેથી સત્તા છીનવાય,આપને મળી 134 બેઠક
AAPએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ભાજપ પાસેથી છીનવી લીધું છે.ભાજપ 15 વર્ષથી MCDમાં સત્તામાં હતો.
AAPએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ભાજપ પાસેથી છીનવી લીધું છે.ભાજપ 15 વર્ષથી MCDમાં સત્તામાં હતો.
સુરત ખાતે અભિનેતા અને ભાજપના નેતા પરેશ રાવલે સુરત પૂર્વ બેઠક પર જાહેર સભા સંબોધી વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ભાજપ, કોંગ્રેસ અને આપ ચૂંટણી જંગના મેદાને છે. રાજ્યમાં 27 વર્ષથી ભાજપનું સાસન છે
આ રિપોર્ટમાં પહેલા તબક્કાની 89 વિધાનસભાના 788 ઉમેદવારના સોગંદનામું રસપ્રદ વિશ્લેષણ કરવામાં આવ્યું છે.