Connect Gujarat

You Searched For "accident zone"

આણંદ: કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના 10 લોકોના મોત

16 Jun 2021 2:50 AM GMT
આણંદ અકસ્માતમાં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈકો કારમાં સવાર એક જ પરિવરના 10 લોકોના કરુણ મોત નિપજ્યા છે.

ભરૂચ : લુવારા ચોકડી બની અકસ્માત ઝોન, ગ્રામજનોએ મચાવ્યો હોબાળો

20 Jan 2020 1:30 PM GMT
ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર આવેલી લુવારા ચોકડી પાસે વધી રહેલા અકસ્માતના બનાવોને પગલે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. સોમવારના રોજ સવારે...

કચ્છ : ગળપાદર ઓવરબ્રિજ બન્યો અકસ્માત ઝોન, તંત્રને જગાડવા લોકોએ કર્યો ચકકજામ

15 Jan 2020 11:33 AM GMT
ગાંધીધામતાલુકાના ગળપાદર નજીક સાત વર્ષથી ઓવરબ્રિજ બનતો નહી હોવાથી સ્થાનિકોએ નેશનલ હાઇવેપર ચકકાજામ કરી રામધુનની રમઝટ બોલાવી હતી. ગાંધીધામનાગળપાદર...