વલસાડ : અમદાવાદ-મુંબઈ હાઇવે પર ડુંગરી નજીક હીટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું ઘટના સ્થળે મોત
વલસાડ જિલ્લાના ડુંગરી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે.
વલસાડ જિલ્લાના ડુંગરી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે.
અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર કારનું ટાયર ફાટતાં ત્રિપલ અકસ્માત સર્જાતા ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી.
ભરૂચના જંબુસરના વેડચ ગામ નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતુ.
નવનિર્મિત દિલ્હી મુંબઇ એકસપ્રેસ હાઇવે પર 2 આઇશર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.
પાલિકાની ગંભીર બેદરકારીના પગલે વહેલી સવારે પાંચબત્તી વિસ્તારમાં ખુલ્લી ગટરમાં કાર ખાબકી હતી જેમાં બે લોકોનો આબાદ બચાવ થયો છે.
વલસાડ જિલ્લાના વાપી નજીક નેશનલ હાઇવે પર કેરી ભરેલી ટ્રક પલટી મારી જતાં સમગ્ર હાઇવે પર કેરી ફેલાઈ ગઈ હતી.