સુરત : ડમ્પરના ડ્રાયવરે બાઇકને 40 ફુટ સુધી ઢસડતાં યુવાનનું મોત, પરિવારજનોએ કર્યો ચકકાજામ
સુરતમાં ડમ્પરો સહિત બેફામ દોડતાં વાહનો અનેક નિર્દોષ લોકોનો ભાગ લઇ રહયો હોવા છતાં પોલીસ અને આરટીઓ નકકર કાર્યવાહી કરતી નથી.
સુરતમાં ડમ્પરો સહિત બેફામ દોડતાં વાહનો અનેક નિર્દોષ લોકોનો ભાગ લઇ રહયો હોવા છતાં પોલીસ અને આરટીઓ નકકર કાર્યવાહી કરતી નથી.
બનાસકાંઠા જિલ્લાના થરાદ-ધાનેરા હાઇવે પર 2 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 5 લોકોના મોત નીપજ્યાં છે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક જ પરિવારના 3 સભ્યોના મોત નીપજ્યાં હતા.
રિક્ષા અને અજાણ્યા વાહન વચ્ચે સર્જાયો અકસ્માત રિક્ષામાં સવાર મહિલ-પુરુષ સહિત 3 લોકોના મોત...
સંસ્કારી નગરી વડોદરાની અસંસ્કારી તસવીર સામે આવી છે. અકસ્માતમાં ઘવાયેલો યુવાન દર્દથી કણસતો રહયો પણ એક પણ વાહનચાલક તેની મદદે આવ્યો ન હતો
મોપેડ સવાર દંપતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું
આણંદ જિલ્લાના બોરસદ શહેરની એક સોસાયટીમાં પેસેન્જર ભરેલી ખાનગી બસે મકાનની દીવાલ તોડી નાખી હતી