અંકલેશ્વર : ખરોડ ચોકડી પાસે ત્રણથી વધુ વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો
અંકલેશ્વરની ખરોડ ચોકડી પાસે આજે વહેલી સવારે એક સાથે ત્રણથી વધુ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
અંકલેશ્વરની ખરોડ ચોકડી પાસે આજે વહેલી સવારે એક સાથે ત્રણથી વધુ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
જાનૈયા ભરેલી બસ ટોલ નાકા સાથે અથડાઈ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો
ભરૂચ તથા અંકલેશ્વર શહેરને જોડતા નર્મદા મૈયા બ્રીજ ઉપર 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો
અમદાવાદના શિવરંજની પાસે કાર BRTS બસ સ્ટેશનમાં ઘૂસી જવાની ઘટના સામે આવી છે
અમરેલી જિલ્લાનું સાવરકુંડલા શહેર હવે ત્રીજી આંખથી સજ્જ થવા જઈ રહ્યું છે, ત્યારે શહેરમાં ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં CCTV કેમેરા લગાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
કામરેજ જતા મધ્યપ્રદેશના પરિવારને નડ્યો અકસ્માત, કારમાં બે બાળક સહિત 10 સભ્ય સવાર હતા.