શાહજહાંપુર અકસ્માત : અકસ્માતમાં ભાઈ-બહેન સહિત 13 લોકોનાં મોત, પાંચની હાલત ગંભીર
શાહજહાંપુરના તિલ્હાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે બપોરે એક મોટો અકસ્માત થયો હતો.
શાહજહાંપુરના તિલ્હાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે બપોરે એક મોટો અકસ્માત થયો હતો.
પ્રાંતિજના દલપુર પાસે અજાણ્યા ટ્રક ચાલકે અચાનક જ ટ્રકનો ટર્ન લેતા રોડ પર આવતી ઈકોકાર ટ્રક પાછળ ધુસી જતા ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી તો એક વ્યક્તિનું મોત નિપજયુ હતુ
તલોદના જોરાજીના મુવાડાના ત્રણ યુવાનોને અકસ્માત નડયો જેમા અકસ્માતમા બેના ધટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજયુ
અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર ડિસેન્ટ હોટલ પાસે એસટી બસ ચાલકે એકટીવા સવારોને ટક્કર મારતા ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી