લેબનોન : બેરૂતમાં બિલ્ડિંગ ધરાશાયી થવાને કારણે અકસ્માત, 4 લોકોનાં મોત 3 ઘાયલ
લેબનોનના બેરૂતમાં એક ઈમારત ધરાશાયી થવાથી ચાર લોકોના મોત થયા છે અને ત્રણ ઘાયલ થયા છે.
લેબનોનના બેરૂતમાં એક ઈમારત ધરાશાયી થવાથી ચાર લોકોના મોત થયા છે અને ત્રણ ઘાયલ થયા છે.
બહુચરાજીના અંબાલા ગામથી ઠાકોર પરિવારનો સંઘ પગપાળા વરાણા ખોડિયાર માતાજીના દર્શનાર્થે જઇ રહ્યો હતો.
ભરથાણા ટોલ નાકા નજીક ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાલક ટ્રકની કેબિનમાં ફસાય જતાં રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો.
જામલિયા ગામ પાસે બાઇક જઇ રહેલ પિતા-પુત્રીને ટેમ્પો ચાલકે અડફેટે લેતા પુત્રીનું ઘટનાસ્થળે જ્યારે પિતાનું હોસ્પિટલમાં મોત નિપજતા પરિવાર પર આભ ફાટી પડ્યું
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર માતેલા સાંઢની જેમ દોડતી એસ.ટી.બસના ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો