નવસારી : NRI યુવાન દારૂના નશામાં બન્યો છાટકો, 5થી વધુ વાહનોમાં નુકશાન પહોચાડતા પોલીસે કરી ધરપકડ...
જુનાથાણા વિસ્તારમાં ગત રાત્રિ દરમ્યાન દારૂના નશામાં છાટકા બનેલા NRI યુવકે 5થી વધુ વાહનોમાં પોતાની કાર અથડાવી નુકશાન પહોચાડ્યું હતું,
અંકલેશ્વર: નેશનલ હાઇવે પર વાલિયા ચોકડી નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત, ચાલક અને ક્લીનરને ઇજા
વાલિયા ચોકડી ઓવર બ્રિજ ઉતરતા નેશનલ હાઇવે ઉપર આગળ ચાલતી ટ્રકમાં અન્ય ટ્રક ભટકાતાં ચાલક સહિત ક્લીનરને ગંભીર ઇજાઓ પહોંચી હતી
ભરૂચ : ઝાડેશ્વર સર્કિટ હાઉસ રોડ પર ટ્રકમાં ખાનગી કંપનીની લક્ઝરી બસ ભટકાતાં 4 કર્મચારીઓને ઇજા...
હોટલ સરોવર કાઠિયાવાડી સામે ઝાડેશ્વર સર્કિટ હાઉસ રોડ પર ટ્રકમાં ખાનગી કંપનીની લક્ઝરી બસ ભટકાતાં 4 જેટલા કર્મચારીઓને ઇજા પહોચી હતી.
મહેસાણા હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, ફોર્ચ્યુનર ગાડી ટ્રેલરને અડી જતા પલટી ખાઈ જતાં કારચાલકનું મોત....
કડી તાલુકાના નંદાસણ મહેસાણા હાઇવે ઉપર અનેક વખત નાના-મોટા અકસ્માતો સર્જાતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે.
ખેડા : રક્તરંજિત અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોની મધરાતે જ અંતિમવિધિ કરાય, હૈયાફાટ આક્રંદ સાથે ગામ હીબકે ચઢ્યું...
અમદાવાદના બગોદરા-બાવળા હાઈવે પર થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનાર ઝાલા પરિવારના લોકો ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના સુણદા ગામના વતની છે.
ભરૂચ : જંબુસર-અણખી માર્ગ પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત...
જિલ્લાના જંબુસર-અણખી માર્ગ પર ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
/connect-gujarat/media/post_banners/4af7ead901a6af77ba7cfad29ecd4756d45466223221661dcf736e072ce3ec83.webp)
/connect-gujarat/media/post_banners/e9f4f4bc602a8be89af5c0f7d07ba64c451cd8ae5ad97bc645aac3839d1ca0f9.jpg)
/connect-gujarat/media/post_banners/a2b67e6283fb240401482da98201d560fc606d3fbe4331b6b9312b09456102e6.jpg)
/connect-gujarat/media/post_banners/39a4a5fa8236592c09f890bf00bfb3d94da3191af530e7b72fe5832aa3480bf6.webp)
/connect-gujarat/media/post_banners/b8df4ede8f648914f4b6207ba01f493b9d0744aaf69e744b2c82497a5dc33714.webp)
/connect-gujarat/media/post_banners/e2559e93459a4f1ff51483a8909ea622e381684d1de607e1eaeb2eaef0b8b9e2.webp)
/connect-gujarat/media/post_banners/c7023f3814577468dcad38697ccf6032cd998ad685f6b0a44a7e2d91dbbd494f.jpg)
/connect-gujarat/media/post_banners/33c1abd05fb37a5d684f10b1409fab4699c881b7c1fd1e2fc1a3891ce3fbe8f9.jpg)
/connect-gujarat/media/post_banners/c662e5b0582b75e28398571c77e6dc405943f59dc0263e9bf154dfbe57e0cef5.webp)
/connect-gujarat/media/post_banners/046099c716ee4f7c63555100485055818ddeb0cd25079e4e6d1deccec6a728d9.jpg)