ભરૂચ:ઝઘડિયાના હરિપુરા પાટીયા પાસે ટ્રક અને સ્કુલ વાન વચ્ચે અકસ્માત, વિદ્યાર્થીઓને ઇજા
ભરૂચના ઝઘડિયાના હરિપુરા પાટીયા પાસે ટ્રક અને સ્કુલ વાન વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી
ભરૂચના ઝઘડિયાના હરિપુરા પાટીયા પાસે ટ્રક અને સ્કુલ વાન વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી
'પપ્પા અહીં બહું જ મજા આવે છે, હું અમેરિકાથી આવીશ એટલે મમ્મી, ભાઇ અને તમે આપડે બધા ફરીથી અહીં ફરવા આવીશું...
કડિયાવાડ વિસ્તારમાં અત્યંત જર્જરિત 2 માળનું બિલ્ડીંગ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનામાં 4 લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના ડુંગળી અને શેરપુરા વિસ્તાર નજીક ફાટક આવેલી છે. આજરોજ બપોરના સમયે દહેજ તરફથી એક ટ્રેન આવી રહી હતી.
હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવેઆઠ ઉપર ગાંધીનગરના ચંદ્રાલા પાસે આવેલ પાલવ હોટલ પાસે અજાણ્યા વાહનની ટક્કર થી પ્રાંતિજના વડવાસાના બાઇક ચાલકનુ મોત નિપજયુ હતું.