ભરૂચ અંકલેશ્વર માર્ગ પર ફરી એકવાર અકસ્માત, કારની ટક્કરે બાઇક સવારનું મોત
ભરૂચથી અંકલેશ્વરને જોડતા માર્ગ પર ભૂત મામાની ડેરી પાસે કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું કરૂણ મોત નિપજયુ હતુ.
સુરત : વિહાનથી ટીંબા ગામ તરફ જતા રોડ પર સર્જાયો ભયંકર અક્સ્માત, ડમ્પરે બાઈકને અડફેટે લેતા ત્રણના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત
જિલ્લામાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવતા રહે છે. ત્યારે આજે વધુ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.
ઉતર પ્રદેશ : 80 મજૂર લઈને ગુજરાત આવી રહેલી વૉલ્વો બસનો ભયંકરઅકસ્માત, ડ્રાઈવરને ઝોકું આવતા સર્જાયો અકસ્માત, 29 લોકોનીહાલત ગંભીર
80 મજૂર લઈને ગુજરાત આવી રહેલી વૉલ્વો બસનો ભયંકર અકસ્માત, ડ્રાઈવરને ઝોકું આવતા સર્જાયો અકસ્માત, 29 લોકોની હાલત ગંભીર
વડોદરા : નેશનલ હાઇવે નં 48 પર સર્જાયો અકસ્માત, પૂર પાટ ઝડપે આવતી આઇસરે કારને ટક્કર મારતા 2 ના મોત
વડોદરામાં નેશનલ હાઇવે નંબર 48 પર માંગલેજ પાસે આઇસર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો
સુરત : પાંડેસરા દક્ષેશ્વર ચોકડી પર ગંભીર અકસ્માત સર્જાયો, રસ્તોક્રોસ કરતાં કારીગરને ટ્રકચાલકે કચડયો, પેટ પરથી ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે જ મોત
પાંડેસરા દક્ષેશ્વર ચોકડી પર ગંભીર અકસ્માત સર્જાયો, રસ્તો ક્રોસ કરતાં કારીગરને ટ્રકચાલકે કચડયો, પેટ પરથી ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે જ મોત
ગાંધીનગરના કોબા પાસે પુરપાટ ઝડપે જતી કારે એક્ટિવા સવાર પિતા-પુત્ર અને પુત્રીને ફંગોળ્યાં, એકનું ઘટનાસ્થળે જ મોત
કોબા કમલમ કાર્યાલય સામેના રોડ પર આજે સવારના સમયે ફોર-વ્હીલ ગાડીના ચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે હંકારીને એક્ટિવાસવાર પિતા, પુત્ર અને દીકરીને અડફેટે લીધાં હતાં.
No more pages
/connect-gujarat/media/post_banners/68411da2901e95216d0fd53d28401986254b344f300a781be45783f7b99f9bcd.webp)
/connect-gujarat/media/post_banners/823d800a7a4e661d5ae21ce89776c2f5fa495c9b4ec1797f3e752941833dae83.webp)
/connect-gujarat/media/post_banners/c845ebc0a11c9ef4aa7978d7263af043afa22c550c0f5294714ebfcbe23a17b1.jpg)
/connect-gujarat/media/post_banners/4a6026f00fbf18a9e2280269157e05a3fce384d7606374b0843534c7d57a3a32.webp)
/connect-gujarat/media/post_banners/7ef09630c617833da30f0b7bf8e22b948149bc3f7af75820b6a4ccfa0d13aee1.webp)
/connect-gujarat/media/post_banners/06f2e67f4937a961d0cdfce68275fa60073e838d783dbb52caac14a357aba674.webp)
/connect-gujarat/media/post_banners/49be74bff66ac4dc4c2f5cdac6225e429a779edee44377c1292a98cd85ee61e4.webp)
/connect-gujarat/media/post_banners/cbb89d240045d2fa04e09843351ee25241d50d739c5e99d2eb28a8b53c00f144.webp)
/connect-gujarat/media/post_banners/4e9b4a13fd2d1c6076b93457d9aeae78d11ec304763791f6ba7f9b7c41b45fad.jpg)
/connect-gujarat/media/post_banners/b2f9395966087dead1cce7c480090ee55e2789592b211d523e27545ea6f06437.jpg)